પટનાઃ બિહાર વિધાનસભાના ચૂંટણી પરિણામો જાહેર થઈ ગયા છે. આ પરિણામોમાં NDAના વાવાઝોડાએ મહાગઠબંધનનાં મૂળ હલાવી દીધાં છે. મતદાન પછીના લગભગ તમામ સર્વેક્ષણોએ NDAની જીતનું અનુમાન લગાવ્યું હતું. પરંતુ જે ટ્રેન્ડ્સ અને પરિણામો આવી રહ્યાં છે, તે અંદાજ કરતાં પણ વધારે છે. પરિણામો પહેલાં, RJD નેતા તેજસ્વી યાદવે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો, જો કે તેમની પાર્ટીની હાલત ખરાબ જ દેખાઈ રહી છે.
એનડીએને 200થી વધુ બેઠક મળી રહી છે, જયારે મહાગઠબંધનને 30ની આસપાસ બેઠક મળી રહી છે. અન્યને 7 બેઠક મળી રહી છે.
ચૂંટણી પંચની વેબસાઇટના સાંજે 4.40 સુધીના આંકડા મુજબ, ભાજપ 6 સીટ જીતી ચુકયું છે તથા 85 પર આગળ છે. આરજેડી 6 બેઠક પર વિજેતા બની ચુકયું છે તથા 76 પર આગળ છે. આરજેડી પણ જીતનું ખાતુ ખોલાવ્યું છે ને 26 પર આગળ છે. લોક જનશક્તિ (ચિરાગ પાસવાન) 19, કોંગ્રેસ 5, એઆઈએમઆઈએમ 5 પર આગળ છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
કેરળના ત્રિશૂરમાં હાઇવે પર પાર્ક કરેલા ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાઇ, તમિલનાડુના 8 એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના મોત | 2026-09-05 09:26:12
નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં અત્યાર સુધીમાં 1,344 લોકોના મૃતદેહ મળ્યાં, 4,898 લોકો હજુ લાપતા | 2026-09-05 09:13:20
મહિસાગરમાં નકલી લગ્ન કરાવનારી ગેંગનો પર્દાફાશ, દુલ્હન સહિત ત્રણ આરોપીઓની ધરપકડ | 2026-09-05 09:01:46
મોજશોખ માટે અમદાવાદના પેલેડિયમ મોલમાંથી લાખો રૂપિયાના દાગીના ચોરનાર કર્મચારી પકડાયો | 2026-09-04 18:01:42
ભાવનગરમાં પતિએ પત્નીની ઢોર માર મારીને હત્યા કરી નાખી, હું જેલમાં હતો ત્યારે તું અન્ય વ્યક્તિ સાથે સંબંધ બાંધતી હતી | 2026-09-04 17:52:11
વરસાદ ખેંચાતાં ખેડૂતો પાયમાલ: ગુજરાતમાં તાત્કાલિક દુષ્કાળ જાહેર કરીને દેવાં અને વીજબિલ માફ કરવા કોંગ્રેસની માગ | 2026-09-02 17:57:27
વડોદરાની MS યુનિવર્સિટીમાં PM મોદીના કાર્યક્રમનો વિરોધ: ગ્રાઉન્ડ ફાળવણી મામલે સેનેટ સભ્ય લાલઘૂમ | 2026-09-01 17:58:05
PM મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતની એક દિવસીય મુલાકાતે: વડોદરામાં જનસભા અને નવસારીમાં ભાજપ કાર્યાલયનું કરશે ઉદ્ઘાટન | 2026-08-30 10:00:29
આગામી દિવસોમાં કોબામાં કમલમ ખાતે ભાજપની મહત્વની બેઠક, સતિષ પુનિયા અને પ્રભારી તરુણ ચૂગ આપશે હાજરી | 2026-08-26 17:49:54
રાજકોટમાં ડિવોર્સી સાથે લિવ- ઈનમાં રહેતા ભાજપના પાટીદાર અગ્રણીનું 12માં માળેથી કૂદીને રહસ્યમય મોત | 2026-08-25 16:52:13
મોનસૂનની ચાલ: દેશમાં 14 ટકા ઓછો વરસાદ, પણ જ્યાં વરસ્યો ત્યાં આફત બની તૂટી પડ્યો | 2026-09-01 09:21:23
નેપાળમાં એક જ ઘરમાંથી 23 મૃતદેહો મળી આવ્યાં, 4000 લોકો હજુ પણ ગુમ, મૃત્યુઆંક 962 પર પહોંચ્યો | 2026-09-01 09:15:32
દિલ્હીમાં ફરી નિર્ભયા કાંડ જેવી હેવાનિયત: પડદાવાળી બસમાં 47 કિમી સુધી 16 વર્ષની વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ | 2026-08-31 12:31:08