ગાંધીનગરઃ લાખો રૂપિયાનો પગાર પણ આ અધિકારીને ઓછો પડતો હતો, જેથી 5 લાખ રૂપિયાની લાંચ લીધી અને એસીબીના હાથે રંગેહાથ ઝડપાઇ ગયા.
ઉર્જા વિભાગ વિદ્યુત નિરીક્ષક કચેરીના ક્લાસ-1 ઓફિસર એ.બી. ચૌધરી પાસેથી એસીબીની ટીમે 5 લાખ રૂપિયા રિકવર કર્યાં છે. ફરિયાદી પાસે સોલર પેનલની મંજૂરી માટે આ લાંચ લેવામાં આવી હતી અને ત્યાર બાદ એસીબીએ આ ઓપરેશન પાર પાડ્યું છે.
એસીબીનું મોટું ઓપરેશન
- અમદાવાદ અને સુરતના નિવાસસ્થાને ACBના દરોડા
- રૂ. 1 કરોડથી વધુ રોકડ અને દાગીના મળ્યાં
- કારમાંથી 5 લાખ 51 હજાર રૂપિયા અને ગિફ્ટ વાઉચર મળ્યાં
- ગાંધીનગર અને સુરતના મકાનમાંથી 1 કરોડ 70 લાખ રોકડ મળી
- સોનાની લગડી સહિત દાગીના મળ્યાં
- કુલ 2 કરોડ 64 લાખની મત્તા જપ્ત
100 થી વધુ ફાઈલોમાં કૌભાંડની શક્યતા
આરોપી અશ્વિન ચૌધરીએ કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર અત્યાર સુધીમાં સોલાર પ્રોજેક્ટની અંદાજે 100 જેટલી ફાઈલો મંજૂર કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. હજુ આ કેસમાં એસીબી ઉંડી તપાસ કરશે તો લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર ઉજાગર થશે તે નક્કિ છે.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી, ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા | 2026-06-11 16:38:45
ટ્રાન્સમિશન લાઇન્સ: ગેરમાન્યતાઓ, હકીકતો અને ગુજરાતના ભવિષ્યમાં તેમનું મહત્વ | 2026-06-09 13:24:53
ઓપરેશન ડેલ્ટા હન્ટ: ગુજરાતમાં ગેરકાયદેસર વસતા 501 બાંગ્લાદેશીઓની અટકાયત | 2026-06-04 17:28:39
ગુજરાતની સરકારી શાળાઓમાં HTAT મુખ્ય શિક્ષકોની ભરતીને લીલીઝંડી: 1808 જગ્યાઓ પર થશે ભરતી | 2026-06-03 18:04:44
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 6 સિનિયર અધિકારીઓને સોંપાયો વધારાનો હવાલો | 2026-06-02 18:29:09
સુરતમાં એક કારમાંથી યુવકની લાશ મળી, પાંચ દિવસથી ગુમ હતો આ વ્યક્તિ | 2026-06-12 09:27:40
સુરતનું ભૂતિયા ડિમોલિશન પ્રકરણ: કમિશનર મીડિયાથી ભાગ્યા, માર્શલોની ઝપાઝપી | 2026-06-11 17:52:48
સુરતના ભૂતિયા ડિમોલિશનમાં થયો મોટો ધડાકો, જાણો નવી વિગતો | 2026-06-10 18:09:51
ગુજરાતમાં આ શું ચાલી રહ્યું છે ? સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 100 ગરીબોના ઘર તોડી જનાર મિસ્ટર ઈન્ડિયા કોણ ? | 2026-06-06 17:53:03
દક્ષિણ ગુજરાતને રૂ.18,778 કરોડના વિકાસકાર્યોની ભેટ: પીએમ મોદીએ સુરતથી આપ્યો પ્રકૃતિ સાથે પ્રગતિનો મંત્ર | 2026-06-05 17:54:53