Sat,20 April 2024,10:45 am
Print
header

રાજભવનમાં ભૂપેન્દ્ર પટેલે લીધા મુખ્યપ્રધાન પદના શપથ, અમિત શાહ સહિતની હસ્તીઓની હાજરી

ગાંધીનગરઃ વિજય રૂપાણીની જગ્યાએ હવે ભાજપે અમદાવાદના ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને ગુજરાતની કમાન સોંપી છે તેઓએ બપોરે 2 વાગ્યેને 20 મીનિટે શુભ મુહર્તમાં મુખ્યપ્રધાન પદના શપથ લઇ લીધા છે. રાજભવનમાં ગવર્નરે તેમને શપથ લેવડાવ્યાં હતા. તેઓ ગુજરાતના 17 માં મુખ્યપ્રધાન બન્યાં છે.

શપથવિધીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ સીએમ વિજય રૂપાણી, નીતિન પટેલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલ સહિતની અનેક હસ્તીઓ હાજર રહી હતી, ભૂપેન્દ્ર પટેલનો પરિવાર પણ શપથવિધીમાં પહોચ્યો હતો. બીજી તરફ પીએમ નરેન્દ્ર મોદીએ આજે ટ્વીટ કરીને ભૂપેન્દ્ર પટેલને અનેક શુભકામનાઓ આપી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch