દેવભૂમિ દ્વારકાઃ દેશભરમાં PFI અને તેની સાથે જોડાયેલા લોકો સામે કાર્યવાહી કરાઇ રહી છે, ગુજરાતમાં આ સંગઠન સામે વડોદરા, અમદાવાદમાં કાર્યવાહી કરાયા બાદ બેટ દ્વારકામાં પણ આ લોકોના ધાર્મિક અને કોમર્સિયલ ગેરકાયદેસર દબાણો તોડી પાડ્યાં છે. પોલીસે 10 જેટલા શંકાસ્પદોને અટકમાં લીધા છે.અંદાજે 1000 પોલીસકર્મીઓનો કાફલો અહીં ખડકી દેવાયો છે અને દબાણ તોડવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
દેશભરમાં NIA દ્વારા PFIના જુદા-જુદા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. PFIની આશંકાને પગલે દ્વારકામાં મોટું ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બેટ, દ્વારકા સહિતના અન્ય નિર્જન ટાપુઓ પર આ ઓપરેશન હાથ ધરાયું છે.
દેશ વિરોધીઓને સબક શિખવી દેવામાં આવ્યો છે.
રેન્જ IG ની સીધી દેખરેખ હેઠળ 3 એસપી, 9 dysp અને 20 પીઆઇ, પીએસઆઇ સહિતના પોલીસ કાફલાને સાથે રાખીને તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઓપરેશન હજુ બે દિવસ ચાલી શકે છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
પુત્ર ભાજપમાં ગયા પછી દિગ્ગજ નેતા છોટુભાઈ વસાવાએ ભારતીય આદિવાસી સેનાની કરી રચના, તો ભાજપમાં ઉમેદવારો સામે છે રોષ | 2024-03-27 09:38:41
ભાજપમાં બળવાની સ્થિતી..હવે ભાજપ કાર્યકરો પોતાના જ ઉમેદવારોનો વિરોધ કરી રહ્યાં છે, જાણો શું છે માંગ ? | 2024-03-27 08:49:01