(પ્રતિકાત્મક ફોટો)
વડોદરામાં પેપર લિક મામલે CBI ના દરોડા
ગુડ્સ ટ્રેન મેનેજરની ભરતી પરીક્ષાને લઇને વડોદરામાં રેડ
વડોદરાઃ રેલવે ભરતી બોર્ડનું પેપર લિક થયાના કેસમાં ગુજરાતમાં CBI એ દરોડા કર્યા છે. વડોદરામાં બેંગ્લુરુ સીબીઆઇની ટીમના અધિકારીઓએ દરોડા કર્યા હતા, જેમાં કેટલીક મહત્વની વસ્તુઓ અધિકારીઓને હાથ લાગી હોવાની શક્યતા છે.
અગાઉ પણ નીટ પેપર લિક મુદ્દે સીબીઆઇએ દેશના જુદા જુદા રાજ્યોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અને હવે રેલ્વે ભરતી બોર્ડના પેપર લિક મુદ્દે ગુજરાતમાં તપાસ શરૂ કરી છે.
બેંગ્લુરુ સીબીઆઇની એક ટીમ વડોદરામાં તપાસ કરવા આવી હતી અને આગામી દિવસોમાં પેપર લિક મામલે કોઇ મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે.
સીબીઆઇએ અગાઉ દક્ષિણ- પશ્વિમ રેલવે ભરતીના પેપર લિક મામલે કર્ણાટકથી પાલવોઇ અશોક અને શેખ જીલાનીની ધરપકડ કરી હતી, તેમની પાસેથી મોબાઇલ અને કેટલાક મહત્વના ઉપકરણો જપ્ત કરવામાં આવ્યાં હતા, આ કેની ઉંડી તપાસમાં તાર હવે વડોદરા સુધી પહોંચ્યાં છે. આગામી સમયમાં નવા ખુલાસા થવાની શક્યતા છે.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે ! પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ | 2026-09-15 20:14:11
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17
PM મોદીએ વડોદરાથી નવો કોરિડોર દેશને કર્યો સમર્પિત, ડિસેમ્બર સુધીમાં સુરત- વાપી બુલેટ ટ્રેન સેક્શન તૈયાર થવાની જાહેરાત | 2026-09-08 14:02:00
આજે પીએમ મોદીની ગુજરાત મુલાકાત, વડોદરા અને નવસારીમાં અનેક કાર્યક્રમો, Bookmyshow પર શો ફુલ | 2026-09-08 09:02:16
વડોદરાના CH જ્વેલર્સ પર IT ના દરોડા: કોમ્પ્યુટર- હાર્ડ ડિસ્ક સહિતના દસ્તાવેજો જપ્ત | 2026-09-03 19:09:05
વડોદરાની MS યુનિવર્સિટીમાં PM મોદીના કાર્યક્રમનો વિરોધ: ગ્રાઉન્ડ ફાળવણી મામલે સેનેટ સભ્ય લાલઘૂમ | 2026-09-01 17:58:05