(ધવલસિંહ ઝાલાએ લખેલો પત્ર)
અરવલ્લીઃ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સાઠંબાને અલગ તાલુકોનો દરજ્જો આપવાની માંગ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમાં તેમણે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાંથી સાઠંબાને અલગ કરવાની માગણી કરી છે.
ધવલસિંહ ઝાલાએ પત્રમાં લખ્યું છે કે બાયડ તાલુકાનો વિસ્તાર ખૂબ જ મોટો હોવાથી ખેડૂતોને પોતાના કામ માટે લાંબા અંતરને કારણે વારંવાર ધક્કા ખાવા પડે છે. બાયડ તાલુકાનો વિસ્તાર અને વસ્તી વધારે હોવાને કારણે કામના ભારણમાં પહોંચી શકાય તેમ નથી.જો બાયડ તાલુકામાંથી નવા તાલુકા તરીકે સાઠંબાને માન્યતા આપવામાં આવે તો નાગરિકોને તેનો ફાયદો મળી રહેશે. તેમજ વિકાસ માટેની કામગીરી સરળતાથી થઈ શકશે.
ડિસેમ્બર 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ધવલસિંહ ઝાલા બાયડથી અપક્ષ તરીકે ચૂંટાઈ આવ્યાં હતા. આ ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક 156, કોંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5 સીટ મળી હતી.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
CGST ના આ બાબુ 1500 રૂપિયાની લાંચમાં ઝડપાયા, ACB ના ઓપરેશનથી અન્ય અધિકારીઓમાં ફફડાટ | 2023-03-29 20:57:11
ફરાર અમૃતપાલસિંહનો સામે આવ્યો વીડિયો, કહ્યું- કોઈ મારો વાળ પણ વાંકો નહીં કરી શકે | 2023-03-29 18:18:24
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના 3 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર | 2023-03-29 18:01:23
પતિ-પત્નીએ મળીને મિત્રનું કાસળ કાઢી નાખ્યું, મિત્રને ઘરે બોલાવીને હત્યા કરીને શરીરના ટુકડા કેનાલમાં ફેંકી દીધા | 2023-03-29 17:38:54
2017 ના કેસમાં જીગ્નેશ મેવાણી, રેશ્મા પટેલ સહિત 10 લોકો નિર્દોષ જાહેર, જાણો શું હતો સમગ્ર મામલો ? | 2023-03-29 16:09:17
મૃતક અધિકારીના પુત્ર આદિત્ય બિશ્નોઈના CBI અધિકારીઓ પર મોટા આક્ષેપ- Gujarat Post | 2023-03-29 12:25:00
કર્ણાટકમાં વાગ્યું ચૂંટણીનું બ્યુંગલ, 10 મે ના રોજ મતદાન, 13 મે ના દિવસે પરિણામ | 2023-03-29 12:18:43
રાહુલ ગાંધીનું પીએમ મોદી પ્રત્યેનું ઝેર ખતરનાક બની રહ્યું છેઃ સ્મૃતિ ઈરાની- Gujarat Post | 2023-03-28 11:21:23
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, સાંસદ સભ્યનું પદ ગયા પછી હવે બંગલો ખાલી કરવા નોટિસ | 2023-03-27 18:21:37
વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો સસ્પેન્ડ, રાહુલના સમર્થનમાં કાળા કપડા પહેરીને કર્યો હતો સૂત્રોચ્ચાર- Gujarat Post | 2023-03-27 12:35:47
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિનીની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ- Gujarat Post | 2023-03-28 11:53:36
પાટીલનો હુંકાર, આ વખતે પણ લોકસભાની તમામ 26 બેઠકો જીતવાની જ છે, સાથે જ વિરોધીઓની ડિપોઝિટ ડૂલ થઇ જવી જોઇએ | 2023-03-26 17:38:53
અરવલ્લીઃ બાયડના તેનપુરમાં ફરીથી કોરોનાની એન્ટ્રી, 60 વર્ષીય વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર થયું દોડતું | 2023-03-21 07:03:48
હજુ ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી, ખેતરોમાં બગડી રહ્યાં છે ઉભા પાક | 2023-03-20 18:36:28