બનાસકાંઠાઃ એસીબીએ વધુ એક બાબુને લાંચની રકમ સાથે ઝડપી લીધા છે, હિતેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ મસાણી , હોદ્દો- નાયબ નિરીક્ષક, વર્ગ-3, (હાલ-ઇન્ચાર્જ અધિક્ષક) નશાબંધી અને આબકારીની કચેરી, પાલનપુર, બનાસકાંઠાને રૂપિયા 7,000 ની લાંચ લેતા ઝડપી પાડ્યાં છે.
ટ્રેપિંગનું સ્થળેઃ નશાબંધી અને આબકારીની કચેરી, જોરાવર પેલેસ, પાલનપુર, જી.બનાસકાંઠા
ફરિયાદીએ હેલ્થ પરમીટ લાયસન્સ મેળવવા નશાબંધી અને આબકારીની કચેરી પાલનપુર ખાતે અરજી કરી હતી, જે હેલ્થ પરમીટનું લાયસન્સ આપવા આ સરકારી બાબુએ કાયદેસરની ફી ઉપરાંત રૂપિયા 7 હજારની લાંચની માંગ કરી હતી. જેમાં ફરીયાદીએ બનાસકાંઠા એ.સી.બી. નો સંપર્ક કરીને ફરીયાદ આપતા ગોઠવેલ લાંચના છટકામાં આરોપી આવી ગયા હતા, અને લાંચની રકમ રિકવર કરી હતી
ટ્રેપિંગ અધિકારીઃ એન. એ. ચૌધરી, પોલીસ ઇન્સ્પેકટર, બનાસકાંઠા એ.સી.બી. પો.સ્ટે., પાલનપુર
સુપરવિઝન અધિકારી: એમ. જે. ચૌધરી, ઇન્ચાર્જ મદદનિશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ, ભૂજ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Acb ટ્રેપમાં આવી ગયા વડોદરાના આ ઇન્કમટેક્સ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ, માત્ર 500 રૂપિયાની લાંચમાં ભવિષ્ય જોખમમાં મુકી દીધું | 2025-04-28 21:25:32
ગોંડલમાં અલ્પેશ કથીરિયાની કાર પર હુમલાના કેસમાં બે આરોપીઓ ઝડપાયા - Gujarat Post | 2025-04-28 10:27:34
ગુજરાતમાં ત્રણ દિવસ ગરમી ભુક્કા કાઢશે, અમદાવાદ-રાજકોટ શેકાશે ગરમીમાં - Gujarat Post | 2025-04-28 10:17:37
ACB ટ્રેપઃ જાફરાબાદ મામલતદાર કચેરીના રેવન્યુ મંત્રી રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયા- Gujarat Post | 2025-04-28 10:03:04
બિલાવલ ભુટ્ટોના પરિવારે પાકિસ્તાન છોડ્યું, કઈંક મોટું થવાની આશંકા- Gujarat Post | 2025-04-27 20:03:59
અલ્પેશ કથીરિયાની કાર પર ગોંડલમાં હુમલો, જયરાજસિંહ જાડેજાએ કહી આ વાત- Gujarat Post | 2025-04-27 18:45:22
માસૂમ બાળકે કહી આતંકીઓની ક્રૂરતાની વાત...હિન્દુ-મુ્સ્લિમોને અલગ કરીને મારા પપ્પાની કરી હત્યા- Gujarat Post | 2025-04-24 12:48:23
ભાવનગરમાં પિતા-પુત્રીની અર્થી ઉઠતાં જ વાતાવરણ બન્યું ગમગીન, મુખ્યમંત્રીએ આપી શ્રદ્ધાંજલિ - Gujarat Post | 2025-04-24 11:33:22
ACB ટ્રેપઃ પાટણમાં સહકારી કર્મચારી આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-04-21 20:01:52
AAP ગઠબંધનના સિદ્ધાંતોનું પાલન કરી રહી નથી, કોંગ્રેસે ગુજરાતમાં ગઠબંધન તોડ્યું, એકલા પેટાચૂંટણી લડશે | 2025-04-19 09:17:21
કોંગ્રેસનો રોડમેપ ગુજરાતમાંથી નક્કી થશે, પાર્ટીમાં મોટા ફેરફારો થઈ શકે છે, નેતાઓને આ કાર્ય મળ્યું | 2025-04-16 08:55:09