ગાંધીનગરઃ પાલિકા-પંચાયતની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત શરૂ કરી છે, સૌ પ્રથમ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની તમામ બેઠકોના ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત અરવલ્લી જિલ્લામાં જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
પૂર્વ IPS મનોજ નિનામાને ભાજપમાં જોડાયા બાદ જિલ્લા પંચાયતની ટિકિટ આપવામાં આવી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ભાજપમાં તમામ 52 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
વાવ થરાદ જિલ્લા પંચાયતના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં છે. સુરેન્દ્રનગર મહાનગર, અરવલ્લી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની જાહેરાતમાં ઉમેદવારોની યાદી જાહેર કરી છે. મોડાસા, બાયડ, ભિલોડા, ધનસુરા માલપુર, મેઘરજ તાલુકા પંચાયતના ઉમેદવારો પણ જાહેર કરાયા છે.
ભાજપે જાહેર કરેલી પ્રથમ યાદીમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં રિપિટની થિયરી દેખાઈ રહી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ભાજપે તમામે તમામ 52 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. તો અન્ય પાલિકામાં અનેક નામ રિપીટ થયા છે, અને અનેકોના પત્તા કપાયા છે.
કેરળના ત્રિશૂરમાં હાઇવે પર પાર્ક કરેલા ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાઇ, તમિલનાડુના 8 એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના મોત | 2026-09-05 09:26:12
નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં અત્યાર સુધીમાં 1,344 લોકોના મૃતદેહ મળ્યાં, 4,898 લોકો હજુ લાપતા | 2026-09-05 09:13:20
મહિસાગરમાં નકલી લગ્ન કરાવનારી ગેંગનો પર્દાફાશ, દુલ્હન સહિત ત્રણ આરોપીઓની ધરપકડ | 2026-09-05 09:01:46
મોજશોખ માટે અમદાવાદના પેલેડિયમ મોલમાંથી લાખો રૂપિયાના દાગીના ચોરનાર કર્મચારી પકડાયો | 2026-09-04 18:01:42
ભાવનગરમાં પતિએ પત્નીની ઢોર માર મારીને હત્યા કરી નાખી, હું જેલમાં હતો ત્યારે તું અન્ય વ્યક્તિ સાથે સંબંધ બાંધતી હતી | 2026-09-04 17:52:11
પદ્માવતના જૌહર સીન પર વિવાદ: રાજકોટમાં ભક્તિસ્વામીએ સ્વરા ભાસ્કરને શૂર્પણખા કહી, VHP એ ગણાવી કલંક | 2026-09-04 17:43:26
Exclusive: ગુજરાત પોસ્ટ ન્યૂઝે પહેલા જ ઘટસ્ફોટ કર્યો હતો, ગુજરાતની જગ્યાએ કેન્દ્રની એજન્સી DGGI એ પકડી પાડ્યું કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ | 2026-09-04 12:10:53
વરસાદ ખેંચાતાં ખેડૂતો પાયમાલ: ગુજરાતમાં તાત્કાલિક દુષ્કાળ જાહેર કરીને દેવાં અને વીજબિલ માફ કરવા કોંગ્રેસની માગ | 2026-09-02 17:57:27
વડોદરાની MS યુનિવર્સિટીમાં PM મોદીના કાર્યક્રમનો વિરોધ: ગ્રાઉન્ડ ફાળવણી મામલે સેનેટ સભ્ય લાલઘૂમ | 2026-09-01 17:58:05
PM મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતની એક દિવસીય મુલાકાતે: વડોદરામાં જનસભા અને નવસારીમાં ભાજપ કાર્યાલયનું કરશે ઉદ્ઘાટન | 2026-08-30 10:00:29
આગામી દિવસોમાં કોબામાં કમલમ ખાતે ભાજપની મહત્વની બેઠક, સતિષ પુનિયા અને પ્રભારી તરુણ ચૂગ આપશે હાજરી | 2026-08-26 17:49:54
રાજકોટમાં ડિવોર્સી સાથે લિવ- ઈનમાં રહેતા ભાજપના પાટીદાર અગ્રણીનું 12માં માળેથી કૂદીને રહસ્યમય મોત | 2026-08-25 16:52:13
ભેળસેળ સામે મોટી કાર્યવાહી, પાટણમાંથી 14,709 કિલો ભેળસેળિયું તેલ જપ્ત | 2026-08-21 14:17:13
ભાગો ભાગો રેડ પછી... ભાવનગરમાં જુગાર રમી રહેલા લોકો પોલીસના ડરથી ભાગ્યા અને કૂવામાં પડતા 3 નાં મોત | 2026-08-18 14:06:03
ગુજરાતમાં ED ની મોટી કાર્યવાહી, નકલી સરકારી કચેરીના કેસમાં આરોપીઓની રૂ. 22.70 કરોડની મિલકતો જપ્ત | 2026-08-18 09:53:37