અમેરિકાઃ કેલિફોર્નિયા રાજ્યમાં બરફના તોફાને ભારે તબાહી મચાવી દીધી છે. તાહો પ્રદેશના કાસલ પીક ખાતે વિનાશક હિમપ્રપાત બાદ ગુમ થયેલા 9 સ્કીઅર્સમાંથી 8 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. બચાવ ટીમોએ 8 લોકોના મૃતદેહો બહાર કાઢ્યા છે, જ્યારે એક વ્યક્તિ હજુ પણ ગુમ છે અને તેના બચવાની શક્યતા ખૂબ જ ઓછી છે.
પોલીસ જણાવ્યું કે છેલ્લા ગુમ થયેલા સ્કીઅર્સ (બરફ પર સ્કીઇંગ કરનારા સાહસિક લોકો) ની શોધ ચાલુ છે, પરંતુ સંજોગોને જોતાં તેમના મોતની આશંકા છે. અધિકારીઓના જણાવ્યાં અનુસાર, મૃતકોમાં એક શોધ અને બચાવ ટીમના સભ્યનો જીવનસાથી હતો, જેના કારણે બચાવ કામગીરી ભાવનાત્મક રીતે ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી.
મંગળવારે સ્થાનિક સમય મુજબ સવારે 11.30 વાગ્યે કાસલ પીક વિસ્તારમાં ફૂટબોલ મેદાન જેટલું મોટું હિમપ્રપાત થયું. અકસ્માત બાદ પંદર સ્કીઅર્સ ગુમ થયા હતા. જેમાંથી છને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે બાકીના ફસાયેલા હતા.
અહેવાલો અનુસાર, આ વિસ્તારમાં ભારે હિમવર્ષા અને ખરાબ હવામાન બચાવ અને રાહત કામગીરીમાં અવરોધ ઉભો કરી રહ્યું છે. સ્થાનિકો અને પ્રવાસીઓને ઊંચાઈવાળા વિસ્તારો અને હિમપ્રપાતની સંભાવના ધરાવતા વિસ્તારોથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
દેશમાં ગેસ અને ઇંધણની કોઈ અછત નથી: ગભરાઇને બુકિંગ ન કરવા મોદી સરકારની અપીલ | 2026-03-13 17:25:59
Video: આંજણા પટેલ યુવક સાથે લગ્ન બાદ સિંગર કિંજલ રબારીએ હર્ષ સંઘવીને શું કરી વિનંતી ? | 2026-03-13 17:10:01
Stock Market Crash: સતત વેચવાલીથી રોકાણકારો ચિંતિત, શેરબજારમાં 10 લાખ કરોડ ધોવાયા | 2026-03-13 16:58:09
ACB ટ્રેપમાં દૂધ મંડળીના ઓડિટર સહિત 2 લોકો આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-03-13 15:22:51
LPG સંકટ પર હરદીપ સિંહ પુરીએ લોકસભામાં આપ્યો આ જવાબ: Video | 2026-03-12 16:59:16
ઓમાન બંદર પર ઈરાની ડ્રોન દ્વારા ઓઇલ ટાંકી પર હુમલો, આગ ભભૂકી ઉઠી | 2026-03-12 09:33:17
હોર્મુઝની ખાડીમાં થાઈ કાર્ગો શિપ પર હુમલો: ગુજરાત આવી રહેલા જહાજમાં લાગી આગ | 2026-03-11 19:55:34
ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ઈરાન પર નવા હુમલાને લઈને આપી મોટી ચેતવણી | 2026-03-10 18:32:53
આયાતુલ્લાહ અલી ખામેનેઇના મોત પછી પુત્ર મોજતબા ઈરાનના સર્વોચ્ચ નેતા બન્યાં, ટ્રમ્પે કહ્યું હતું સ્વીકાર્ય નથી | 2026-03-09 08:08:07
ઈરાને ઈઝરાયેલ પર છોડી સોલિડ ફ્યુઅલ મિસાઈલ, જાણો શું છે તેની ખાસિયત | 2026-03-08 13:36:17
સુરતમાં કોથળામાંથી મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, સગા પુત્ર, પુત્રવધૂ અને વેવાઈએ જ કરી હતી હત્યા | 2026-03-12 16:48:11