(હોસ્પિટલનું લોકાર્પણ કરતાં પીએમ મોદી)
PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી મોદી ફરીથી ગુજરાત પહોંચી ગયા છે. રાજકોટ એરપોર્ટ પર સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલે તેમનું સ્વાગત કર્યું હતુ, રાજકોટથી આટકોટ પહોંચીને તેમણે માતૃશ્રી કેડીપી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું છે.
સૌરાષ્ટ્રને એઈમ્સની ભેટ મળ્યાં બાદ હવે આરોગ્ય ક્ષેત્રે વધુ એક મોટી ભેટ મળી છે. આટકોટમાં 200 બેડની પટેલ સમાજ સંચાલિત કે.ડી.પરવાડીયા મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલનું લોકાપર્ણ મોદીના હસ્તે કરાયું છે. રૂ. 40 કરોડના ખર્ચે બનેલી 200 બેડની ચેરિટી હોસ્પિટલમાં ફાઇવસ્ટાર હોસ્પિટલ જેવી સુવિધાઓ રાહત દરે આપવામાં આવશે.
હોસ્પિટલમાં રૂ. 14 કરોડની ઇમ્પોર્ટેડ મશીનરી દ્વારા કેન્સર સહિતના વિવિધ રોગોની તદ્દન નજીવા દરે સારવાર અપાશે. અન્ય હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી માટે દોઢ લાખ જેટલો ખર્ચ થાય છે. અહીં માત્ર 40થી 60 હજાર રૂપિયામાં એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવશે. ક્રિટિકલ કેરમાં દાખલ દર્દી પાસેથી રોજ માત્ર 250 રૂપિયા લેવાશે. તેમજ જનરલ વોર્ડના દર્દી પાસેથી રોજનું માત્ર 150 રૂપિયા ભાડું જ વસૂલાશે. હોસ્પિટલનું ભૂમિપૂજન પાંચ વર્ષ પહેલાં 2017માં મોરારિબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. આ હોસ્પિટલના નિર્માણ માટે લંડન, હોંગકોંગ અને અમેરિકામાંથી દાન મળ્યું છે.
Gujarat | Prime Minister Narendra Modi inaugurates and inspects the newly built Matushri KDP Multispeciality Hospital in Atkot, Rajkot. pic.twitter.com/xFbILC9nvD
— ANI (@ANI) May 28, 2022
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
રાજકોટ-ચોટીલા હાઈવે પર એમ્બ્યુલન્સને નડ્યો અકસ્માત, 3 લોકોનાં કમકમાટીભર્યાં મોત | 2024-03-26 10:36:03
ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની રાજપૂતો પર વિવાદીત ટિપ્પણી, પછી માંગી માફી- Gujarat Post | 2024-03-24 17:35:36
રાજકોટમાં ભાજપના પરસોત્તમ રૂપાલા સામે કોંગ્રેસના પરેશ ધાનાણી લડી શકે છે ચૂંટણી- Gujarat Post | 2024-03-21 10:55:09
પાટીદારોની દીકરીઓ પર વિવાદીત નિવેદનનો મામલો, કાજલ હિન્દુસ્તાની સામે મોરબીમાં નોંધાઈ ફરિયાદ-Gujarat Post | 2024-03-19 17:45:34
ભેસાણ તાલુકા ભાજપના મંત્રીની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને કરાઇ હત્યા- Gujarat Post | 2024-03-14 09:49:35