શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત 31 લોકોનાં મોત
ઢાકા: બાંગ્લાદેશ વાયુસેનાનું F7 તાલીમાર્થી ફાઇટર જેટ બપોરે ઢાકામાં ક્રેશ થયું છે. આ અકસ્માત બાંગ્લાદેશના ઉત્તર વિસ્તારમાં થયો હતો. જેમાં 31 લોકોનાં મોત થયા છે. અંદાજે 100 લોકો ઘાયલ થયા છે. વિમાન ક્રેશ થવાને કારણે તેમાં આગ લાગી છે, જેને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હઝરત શાહ જલાલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના એક વરિષ્ઠ અધિકારીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે.
રાહત અને બચાવ કામગીરી ચાલુ
લડાકુ વિમાન ક્રેશ થયાની માહિતી મળ્યાં બાદ ફાયર વિભાગની એક ટીમને ઘટના સ્થળે પહોંચી છે.બાંગ્લાદેશ આર્મીના અધિકારીઓ અને ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સના 8 વાહનો ઘટના સ્થળે પહોંચ્યાં છે. એક વિદ્યાર્થીએ જણાવ્યું કે વિમાન ક્રેશ થયા બાદ અફડા તફડી મચી ગઇ હતી અને અનેક લોકોનાં મોત થયા છે.
વાયુસેનાનું F-7 વિમાન ક્રેશ થયું
સેના અને ફાયર ઓફિસરે અકસ્માત વિશે વિગતવાર માહિતી આપી. અકસ્માત સમયે બાળકો શાળામાં હાજર હતા. અકસ્માત થયો ત્યારે અહીં વર્ગો ચાલી રહ્યાં હતા.બાંગ્લાદેશ આર્મી પબ્લિક રિલેશન્સ ઓફિસે એક ટૂંકા નિવેદનમાં પુષ્ટિ આપી છે કે ક્રેશ થયેલું વિમાન F-7 એરફોર્સનું હતું.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
અરવલ્લીઃ બાયડના ચોઇલા ગામે પતંગની દોરીથી ગળું કપાતા 17 વર્ષીય તરુણનું મોત | 2026-01-14 14:21:20
દિલ્હીમાં ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના નિવાસસ્થાને આગ, જુઓ વીડિયો | 2026-01-14 09:51:41
ગુજરાતમાં IAS કેડરમાં બે અધિકારીઓની બઢતી અને નિમણૂંક - Gujarat Post | 2026-01-14 09:44:46
ઈરાનમાં વિરોધ પ્રદર્શન લોહીયાળ બન્યું: બે સપ્તાહમાં 2000 લોકોનાં મોત, સરકારે પ્રથમવાર આંકડો સ્વીકાર્યો | 2026-01-13 18:19:56
સુરતમાં મહિલા સાથેના સંબંધોમાં બિલ્ડરની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, વકીલ સહિત 3 લોકોની ધરપકડ | 2026-01-13 18:01:18
અંબરનાથ ચૂંટણીમાં મોટો ખોલ, વ્હીપ વિરુદ્ધ જઈને અજિત જૂથે ભાજપના વિરોધમાં કર્યું વોટિંગ | 2026-01-12 18:47:18
અયોધ્યામાં રામ મંદિર અને પંચકોસી પરિક્રમા માર્ગમાં નોન-વેજની ઓનલાઈન ડિલિવરી પર પ્રતિબંધ | 2026-01-09 19:24:55
રેલવેમાં સરકારી નોકરીની સુવર્ણ તક: 312 જગ્યાઓ માટે ભરતી જાહેર, જાણો લાયકાત અને પગાર - Gujarat Post | 2026-01-09 19:13:14
દિલ્હી- એનસીઆરમાં ભારે ઠંડી વચ્ચે કમોસમી વરસાદ | 2026-01-09 08:54:54
ડ્રગ્સ માફિયાઓ સામે ઓપરેશન, ગુજરાત પોલીસે જાહેર કર્યો ખાસ વોટ્સએપ નંબર- Gujarat Post | 2026-01-13 17:52:03