એજન્સીઓના દરોડાથી ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાઇ ગયો
કરોડો રૂપિયાની હેરાફેરીના પુરાવા મળ્યાં
અરવલ્લીઃ ઇન્કમટેક્સ વિભાગની મોડાસામાં ડોક્ટર અને બિલ્ડરને ત્યાં તપાસ ચાલી રહી છે અને આ તપાસમાં ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) ની એન્ટ્રી થઇ છે.
ટેક્સની ચોરી અને વિદેશમાં કરોડો રૂપિયાની હેરાફેરી થઇ હોવાનું સામે આવ્યું છે, જેથી ડોક્ટર, બિલ્ડરની ઓફિસો અને રહેણાંક સ્થળોએ એજન્સીઓએ તપાસ શરૂ કરી કરી છે. અનેક અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે.
મોબાઇલ અને ચાના વેપારીને ત્યાં તપાસ થઇ રહી છે
બિલ્ડર, ડોક્ટર, જમીનના ધંધાર્થીઓને ત્યાં દરોડા
10 જેટલા બેંક લોકર સિલ કરાયા, અંદાજે 1 કરોડ રૂપિયાની રોકડ મળી હોવાની શક્યતા
આ દરોડામાં કરોડો રૂપિયાની સંપત્તિના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યાં છે, વિદેશમાં પૈસાની હેરાફેરીના પુરાવા મળ્યાં છે. જેને આધારે એજન્સીઓ આગળની તપાસ કરી રહી છે.
Big News: અંદાજે 50 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપાયું, અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ | 2026-05-18 20:15:59
ACB ટ્રેપઃ 53 વર્ષની ઉંમરે રૂ. 5 લાખની લાંચ માંગી અને આટલા રૂપિયા લેતા ઝડપાયા ગાંધીનગરના સરકારી બાબુ | 2026-05-18 19:28:49
અમદાવાદ- ગોધરા હાઇવે પરથી રૂ. 86 લાખના તરતા સોના સાથે બે શખ્સો ઝડપાયા | 2026-05-18 17:49:20
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
જામનગરમાં સોશિયલ મીડિયા પર પ્રેમજાળ પાથરી બ્લેકમેઇલ કરતી હનીટ્રેપ ગેંગના 4 સાગરીતો દમણથી ઝડપાયા | 2026-05-18 17:26:14
દાહોદમાં કારમાંથી 2.56 કરોડ રૂપિયા રોકડા મળ્યાં, આવકવેરા વિભાગ તપાસ કરશે | 2026-05-18 09:16:07
વડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દોડધામ: પાર્કિંગમાં બાઇકની હેડલાઇટ પાછળ ઘૂસી ગયો કોબ્રા | 2026-05-17 11:42:16
કલોલમાં કાળજું કંપાવનારી દુર્ઘટના: ETP પ્લાન્ટની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 શ્રમિકોના ઝેરી ગેસથી મોત | 2026-05-15 18:05:51
મનાલી પાસે ભાવનગરનો પરિવાર વિખેરાયો, કાર ખીણમાં પડતા 5 નાં મોત | 2026-05-11 10:19:26
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સોમનાથમાં રોડ શો, મંદિરના અમૃત મહોત્સવમાં આપી હાજરી | 2026-05-11 08:53:58
અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં ગરમીનો પારો રેકોર્ડ તોડશે | 2026-05-10 08:46:01