માલપુર પાસે દારૂથી ભરેલી જીપ ઝડપી પાડવામાં આવી
લોકોએ કહ્યું આ ભાજપનો દારૂ
અરવલ્લીઃ વિધાનસભા ચૂંટણીના માહોલમાં રાજ્યમાં અનેક જગ્યાએ દારૂ ઝડપાયો છે, મતદારોને રિઝવવા દારૂની રેલમછેલ થઇ રહી છે, ત્યારે બાયડ પાસે માલપુરની અણિયોર ચોકડી પાસેથી વિદેશી દારૂ ભરેલી એક જીપ ઝડપી પાડવામાં આવી છે, આ જીપ ભાજપના પૂર્વ નેતા અને અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલાના કાર્યકર્તાઓએ ઝડપી પાડી છે.
લોકોએ અહીં ભાજપ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા, કારણ કે જીપ ઝડપાઇ એટલે ભાજપ જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલ દારૂના બોક્સ બચાવતા નજરે પડ્યાં હતા, બાદમાં તેમને વીડિયો બની રહ્યો હોવાની ખબર પડતી તેઓ ભાગી ગયા હતા. તેઓ કહેવા લાગ્યા કે હું અહીંથી પસાર થઇ રહ્યો હતો અને આ જીપ જોતા હું અહીં આવ્યો છું, જો કે ધવલ ઝાલાના સમર્થકો કહી રહ્યાં છે કે રાજેન્દ્ર પટેલ જ દારૂની ગાડીને પેટ્રોલિંગ કરતા હતા, આ મામલે હવે પોલીસે તપાસ શરૂ કરી છે.
ચૂંટણીના અગાઉ દિવસે આ દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે, મતદાનોને રિઝવવા આ દારૂ લઇ જવાઇ રહ્યો હતો, જોવું રહ્યું પોલીસ હવે આ મામલે શું તપાસ કરે છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
કિરણ પટેલ 10 જ વિઝિટિંગ કાર્ડ છપાવતો હતો, પોલીસ પૂછપરછમાં કરી કબૂલાત- Gujarat Post | 2023-04-13 11:45:01
ભાજપ કેમ બીજી 26 બેઠકો ન જીતી શક્યું ? પાટીલે જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ પાસે માંગ્યો ખુલાસો- Gujarat Post | 2022-12-19 15:06:22
કેજરીવાલનો નવો અંદાજ, કહ્યું- ગાયનું દૂધ તો કોઇ કાઢી શકે પરંતુ અમે ગુજરાતમાં આખલાનું દૂધ કાઢી લાવ્યાં ! | 2022-12-19 14:49:42
કેજરીવાલનું સપનું, ભલે અત્યારે 5 બેઠકો મળી હોય, પરંતુ 2027માં ગુજરાતમાં અમારી સરકાર બનશે | 2022-12-18 18:21:19
વિધાનસભાના સ્પીકર તરીકે શંકર ચૌધરી, ડે.સ્પીકર તરીકે જેઠા ભરવાડનું નામ ફાઇનલ | 2022-12-15 16:22:20
પુત્ર ભાજપમાં ગયા પછી દિગ્ગજ નેતા છોટુભાઈ વસાવાએ ભારતીય આદિવાસી સેનાની કરી રચના, તો ભાજપમાં ઉમેદવારો સામે છે રોષ | 2024-03-27 09:38:41
ભાજપમાં બળવાની સ્થિતી..હવે ભાજપ કાર્યકરો પોતાના જ ઉમેદવારોનો વિરોધ કરી રહ્યાં છે, જાણો શું છે માંગ ? | 2024-03-27 08:49:01