અરવલ્લીઃ ઉત્તરાયણની મજા ઘણી વખત લોકો માટે મોતની સજા બની જતી હોય છે, ખાસ કરીને ચાઇનીઝ દોરીથી અનેક લોકોનાં ગળા કપાયા હોવાની ઘટનાઓ મકરસક્રાંતિના દિવસે સામે આવી છે.
બાયડ પાસેના ચોઇલા ગામમાં ધોરણ 11માં ભણતા તીર્થ પ્રકાશભાઇ પટેલનું પીકઅપ સ્ટેન્ડની બાજુમાં દોરીથી ગળું કપાઇ ગયું હતું, તે લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગયો હતો, ટુવ્હીલર લઇને ક્યાંય જઇ રહ્યો હતો ત્યારે પતંગની દોરી ગળામાં વાગતા ગળું કપાઇ જતા તેનું મોત થઇ ગયું હતુ, તેના પરિવાર પર આ ઘટના બાદ આભ તૂટી પડ્યું છે.
પોલીસે ઘટના સ્થળે જઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને પગલે અહીં મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા અને પરિવારને આ મામલે જાણ કરવામાં આવી હતી.
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
T-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેરઃ ઓસ્ટ્રેલિયા ફેંકાયું, ઝિમ્બાબ્વે સુપર- 8માં પહોંચ્યું | 2026-02-17 18:12:46
વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર, જાણો શું થશે અસર ? | 2026-02-17 17:56:25
બાંગ્લાદેશને નવી સરકાર મળી, BNP નેતા તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા | 2026-02-17 17:19:06
12 મા ધોરણની બોર્ડ પરીક્ષા, 584 માંથી 581 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા, 50 થી વધુ શાળા સ્ટાફ સામે કાર્યવાહી | 2026-02-17 15:32:49
Breaking News: ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનુ્ં મોટું ઓપરેશન, દરિયામાંથી 200 કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત | 2026-02-17 11:40:44
જૂનાગઢ: કીર્તિ પટેલના મૃગીકુંડ સ્નાનથી સાધુ-સંતો લાલઘૂમ, પોલીસ સાથેની ગેરવર્તણૂક બદલ તપાસના આદેશ | 2026-02-16 16:45:13
રાજકોટઃ માર્ગ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત, ડિવાઇડર સાથે અથડાયા બાદ કારના બે ટુકડા થઇ ગયા | 2026-02-15 16:22:32
Crime News: અમદાવાદમાં સસરાએ શાંત રહેવા ટોકતા જમાઈ જમ બન્યો, કરપીણ હત્યા કરી ફરાર | 2026-02-15 14:09:04
કપડવંજના બેટાવાડાના કરોડો રૂપિયાના બ્રિજમાં ગુણવત્તાનું ધ્યાન કેમ નથી આપતા અધિકારીઓ, શું આ કમિશનબાજીનો મોટો ખેલ છે ? | 2026-02-15 13:28:31
ભારત-પાકિસ્તાન મહાજંગ પૂર્વે ઉસ્માન તારિકની બોલિંગ એકશન પર પાક. કેપ્ટન સલમાન આઘાએ શું કહ્યું ? | 2026-02-14 18:09:32
Big News: આમ આદમી પાર્ટી કિસાન મોરચાના પ્રમુખ રાજુ કરપડાનું રાજીનામું, ગોપાલ ઇટાલીયા જવાબદાર હોવાની ચર્ચાઓ | 2026-02-11 11:10:37
બગદાણા કેસમાં જયરાજ આહીરના જામીન મંજૂર, 14 દિવસના જેલવાસ બાદ કોર્ટનો ચૂકાદો | 2026-02-07 15:16:56
પતિ, પત્ની અને વો...દિયરની હત્યા માટે ભાભીએ 2 લાખ રૂપિયાની સોપારી આપી, ચારની ધરપકડ | 2026-02-07 08:52:45