અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ પ્રદેશ પ્રમુખ પાટીલ દ્વારા સંગઠનને વધારે મજબુત કરવા માટે ફરીથી કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ઓબીસી મોરચો, યુવા મોરચો તથા કિસાન મોરચાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.
પ્રદેશ બક્ષીપંચ મોરચાનાં નવનિયુક્ત પ્રદેશ પદાધિકારીશ્રીઓને અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. pic.twitter.com/1NTVO3eUJ2
— C R Paatil (@CRPaatil) May 12, 2021
ગુજરાત ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ દ્વારા હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે સુરેન્દ્રનગરના યોગેશ ગઢવી, કર્ણાવતીના દેવેન્દ્ર પ્રજાપતિ, ગીર સોમનાથના જે.કે.ચાવડા, ગાંધીનગર શહેરના નાજાભાઈ ઘાંઘર, ગાંધીનગર જિલ્લાના મહેન્દ્ર બાવળીયા અને વડોદરા શહેરના ધર્મેશ પંચાલની પસંદગી કરવામાં આવી હતી.
ઉપરાંત મહામંત્રી તરીકે મહેસાણાના મયંક નાયક અને નવસારીના સનમ પટેલની નિમણુંક કરવામાં આવી છે. પ્રદેશ મંત્રી તરીકે પાટણના વિનયસિંહ ઝાલા, જૂનાગઢના દિલીપ જશાભાઈ બારડ, કર્ણાવતીના પ્રજ્ઞેશ બ્રહ્મભટ્ટ, નવસારીના હેમંત ટેલર, અમરેલીના મયુર માંજરિયા, બનાસકાંઠાના પોપટ માળી, પ્રદેશ કોષાધ્યક્ષ તરીકે ભરૂચના અનિલ રાણા તથા પ્રદેશ કાર્યાલય મંત્રી તરીકે કર્ણાવતીના નિલેશ જણસારીની પસંદગી કરવામાં આવી છે.
પ્રદેશ યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે ભાવનગર શહેરના હરેન્દ્રસિંહ ગોહિલ, છોટા ઉદેપુરના મુકેશ રાઠવા, અમરેલીના મનિષ સંઘાણી, ગીર સોમનાથના હાર્દિક ડોડિયા, ગાંધીનગર જિલ્લાના હર્ષ પટેલ, સુરત શહેરના રાજેશ વારડે, પ્રદેશ મહામંત્રી તરીકે વડોદરા શહેરના કૌશલ દવે, પાટણના નરેશ દેસાઈ, પ્રદેશ મંત્રી તરીકે ગાંધીનગર શહેરના સત્યદિપસિંહ પરમાર, તાપીના સુરજ દેસાઈ, મહેસાણાના પૌરવ પટેલ, સુરેન્દ્રનગરના જય શાહ, કર્ણાવતીના શૈલેષ નાઈ, ભાવનગરના નિલેશ ચુડાસમા, પ્રદેશ કોષાધ્યક્ષ તરીકે બનાસકાંઠાના નરેશ ઠાકોર અને પ્રદેશ કાર્યાલય મંત્રી તરીકે નિકુંજ ખાખીની વરણી કરવામાં આવી છે.
પ્રદેશ યુવા મોરચાનાં નવનિયુક્ત પ્રદેશ પદાધિકારીશ્રીઓને અનેકગણા અભિનંદન અને શુભકામનાઓ. pic.twitter.com/St0knbgM9S
— C R Paatil (@CRPaatil) May 12, 2021
આવી જ રીતે કિસાન મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે બનાસકાંઠાના તેજાભાઈ ભુરિયા, ગીર સોમનાથના મહેન્દ્ર પીઠીયા, આણંદના દિપક પટેલ, વડોદરાના ડી.ડી.ચુડાસમા, તાપીના મહેન્દ્ર પટેલ, પ્રદેશ મહામંત્રી તરીકે અમરેલીના હિરેન હિરપરા, મહેસાણાના સરદારભાઈ ચૌધરી, પ્રદેશ મંત્રી તરીકે ભાવનગરના ભરત મેર, રાજકોટના વિજય કોરાટ, જામનગરના સુરેશ વસરા, સુરેન્દ્રનગરના નાગર જીડીયા, કચ્છના રાણસીભાઈ ગઢવી, નવસારીના આશિષ દેસાઈ અને કોષાધ્યક્ષ તરીકે ભાવનગરના સી.પી.સરવૈયાની પસંદગી કરવામાં આવી હતી.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23