ટોળાં પર પોલીસે લાઠીચાર્જ કર્યાં બાદ અમલાપુરમ શહેરમાં હિંસા ફાટી નીકળી
નવા જિલ્લાની રચના 4 એપ્રિલે કરવામાં આવી હતી
આંધ્રપ્રદેશઃ નવા રચાયેલા જિલ્લા કોનાસીમાનું નામ બદલાવાના પ્રસ્તાવ બાદ હિંસા ફાટી નિકળી છે. કોનાસીમાનું નામ બીઆર આંબેડકર કોનાસીમા જિલ્લો રાખવાના પ્રસ્તાવના વિરોધમાં જિલ્લા મુખ્યાલયમાં વિરોધ કરી રહેલા લોકો પર પોલીસે લાઠીચાર્જ કર્યાં બાદ અમલાપુરમ શહેરમાં હિંસા ફાટી નીકળી હતી. હિંસામાં પરિવહન મંત્રી પિનીપે વિશ્વરૂપુના ઘરને લોકોએ આગ ચાંપી દીધી હતી.પોલીસે મંત્રી અને તેમના પરિવારને સુરક્ષિત બહાર કાઢી લીધા છે. લાઠીચાર્જ બાદ દેખાવકારોએ પથ્થરમારો કરતાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
શહેરમાં એક પોલીસ વાહન અને શૈક્ષણિક સંસ્થાની બસને સળગાવી દેવામાં આવી હતી. ગૃહપ્રધાન તનેતી વનિતાએ આરોપ લગાવ્યો કે કેટલાક રાજકીય પક્ષો અને અસામાજિક તત્વોએ આગ લગાવી હતી. દુર્ભાગ્યપૂર્ણ છે કે આ ઘટનામાં લગભગ 20 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. અમે આ કેસની તપાસ કરીશું અને દોષિતોને સજા અપાવીશું."
આંધ્ર પ્રદેશમાં ચાર એપ્રિલે પૂર્વી ગોદાવરી જિલ્લાથી અલગ કરી કોનાસીમા જિલ્લાની રચના કરવામાં આવી હતી. પાછલા સપ્તાહે સરકારે કોનાસીલા જિલ્લાનું નામ બદલી બીઆર આંબેડકર કોનાસીમા જિલ્લો કરવાનું પ્રારંભિક નોટિફિકેશન જાહેર કરતા લોકોને વાંધો હોય તો નોંધાવવાનું કહ્યું હતું. પરંતુ હવે અહીં હીંસા ફાટી નીકળી છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29