કાબૂલઃ અમરુલ્લા સાલેહે ટ્વિટ કરતા કહ્યું કે અફઘાનિસ્તાનના સંવિધાન મુજબ, રાષ્ટ્રપતિનું રાજીનામું, તેમના નિધન અથવા ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ કેયર ટેકર રાષ્ટ્રપતિ હશે. તેમણે આગળ કહ્યું- હું વર્તમાનમાં દેશના અંદર છું અને કેયર ટેકર રાષ્ટ્રપતિ છું. તમામ નેતાઓ સાથે સંપર્ક કરી રહ્યો છું જેથી તેમનું સમર્થન અને સહમતી બની શકે.
કાબૂલ એરપોર્ટ અને પંજશીરને છોડીને સમગ્ર અફઘાનિસ્તાન હવે તાલિબાનના કબ્જામાં છે. બીજી તરફ ઝબીઉલ્લાહને વિશ્વ પ્રથમ વખત જોશે, કારણ કે અત્યાર સુધી તેમની કોઈ તસવીર બહાર આવી નથી. પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન તે જણાવશે કે તાલિબાની શાસન કેવું હશે, એટલે કે અફઘાનિસ્તાનમાં તાલિબાની સંસ્કૃતિ લાગુ કરવાનો રોડમેપ જણાવશે.
એમ કહેવાઈ રહ્યું છે કે ઝબીઉલ્લાહ મહિલાઓ પર ઘણા પ્રકારના પ્રતિબંધો લગાવવાની જાહેરાત કરી શકે છે. તાલિબાને મહિલાઓને સરકારમાં સામેલ કરવાની અપીલ કરતાં કહ્યું કે તે મહિલાઓને પરેશાન કરવા માગતા નથી.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
પાકિસ્તાનમાં X પર પ્રતિબંધનો કેસ, હાઈકોર્ટે સરકારને એક સપ્તાહમાં નિર્ણય પાછો ખેંચવા આપ્યો આદેશ | 2024-04-17 18:20:40
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર ટ્રેલર પાછળ ઘુસી જતાં 10 લોકોનાં મોત- Gujarat Post | 2024-04-17 16:08:22
અદ્ભભૂત ક્ષણ....રામલલ્લાનું સૂર્ય તિલક, અનોખી છાયા જોઈને રામભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા | 2024-04-17 14:21:00
પદ્મિની બાએ સંતો-સમાજના આગેવાનોની સમજાવટ બાદ કર્યા પારણા, ભાજપના નેતાઓએ છેતરપિંડી કર્યાના આક્ષેપ | 2024-04-17 09:40:50
ઇઝરાયેલે બદલો લઇ લીધો...દક્ષિણ લેબનોનમાં હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર સહિત ત્રણને ઠાર કર્યાં | 2024-04-17 09:35:07
દુબઈમાં વરસાદે મચાવી તબાહી, એરપોર્ટ પાણીથી ભરાઈ ગયું, પાડોશી ઓમાનમાં 18 લોકોનાં મોત | 2024-04-17 08:38:08
ઇન્ડોનેશિયાના સુલાવેસી દ્વીપમાં વરસાદને કારણે સર્જાઇ તારાજી, ભૂસ્ખલન બાદ કાદવમાં દટાતા 20 લોકોનાં મોત | 2024-04-16 09:36:23
સરબજીતનો હત્યારો સરફરાઝ જીવતો હોવાનો પાકિસ્તાનના પોલીસ અધિકારીનો દાવો, ભારત પર લગાવ્યો આ આરોપ | 2024-04-16 09:09:53