(પ્રતિકાત્મક તસવીર)
અમરેલીઃ આજના આધુનિક જમાનામાં યુવતીઓ પ્રેમસંબંધમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેતી હોય છે. જેને કારણે તેમને પસ્તાવાનો વારો આવતો હોય છે તો અમુક કિસ્સામાં યુવતીઓ આપઘાત પણ કરી લેતી હોય છે. આવું જ કઈંક અમરેલીના વડિયાના દેવળકી ગામે બન્યું છે.
વડિયાના દેવળકી ગામે કુંવારી યુવતી સગર્ભા બનતા બ્લેડથી હાથની નસ કાપી નાખતા તેનું મોત થયુ છે. પોલીસ ચોપડે જાહેર થયેલી વિગતો પ્રમાણે દેવળકી ગામે રહેતી એક 21 વર્ષીય યુવતીના લગ્ન થયેલ ન હોય અને તેણીને કેાઈની સાથે પ્રેમસંબંધ હતો. દરમિયાન શરીર સંબંધ બાંધતા તે સગર્ભા થઈ જતા પોતે હવે સમાજમાં શું મોઢું બતાવશે તેના ડરથી તેને બ્લેડથી હાથની નસ કાપી નાંખી હતી. શરીરમાંથી વધારે પ્રમાણમાં લોહી વહી જતા તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. પરંતુ તેને બચાવી શકાઇ નથી, આ કેસમાં વડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બેદરકારી કોની? અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ | 2024-03-27 15:10:07
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29