અમરેલીઃ એસીબીએ વધુ એક સફળ ટ્રેપ કરી છે અને 3 લાખ રૂપિયાની રિકવરી કરી છે, જાફરાબાદના મરિન પીએસઆઇ વતી લાંચ લેનારા શખ્સને ઝડપી લીધો છે, આ કેસમાં પીએસઆઇ અને એક કોન્સ્ટેબલ ફરાર છે.
અગાઉ એક શખ્સ સામે પાસા હેઠળ કાર્યવાહી થઇ હતી, જેમાં આ કેસને નબળો પાડીને આરોપીને મદદ કરવા ત્રણ લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. પીએસઆઇ આર.એમ.રાધનપુરા અને કોન્સ્ટેબલ આશિષસિંહ ઝાલા દ્વારા લાંચની માંગણી કરાઇ હતી.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ આપી હતી. તેમાં આરોપીઓ વતી લાંચ લેનારો ખાનગી વ્યક્તિ આરીફ અલી રવઝાણી એસીબીના સકંજામાં આવી ગયો હતો, એસીબીની ટીમે 3 લાખ રૂપિયા રિકવર કરીને બે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
કેરળના ત્રિશૂરમાં હાઇવે પર પાર્ક કરેલા ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાઇ, તમિલનાડુના 8 એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના મોત | 2026-09-05 09:26:12
નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં અત્યાર સુધીમાં 1,344 લોકોના મૃતદેહ મળ્યાં, 4,898 લોકો હજુ લાપતા | 2026-09-05 09:13:20
મહિસાગરમાં નકલી લગ્ન કરાવનારી ગેંગનો પર્દાફાશ, દુલ્હન સહિત ત્રણ આરોપીઓની ધરપકડ | 2026-09-05 09:01:46
મોજશોખ માટે અમદાવાદના પેલેડિયમ મોલમાંથી લાખો રૂપિયાના દાગીના ચોરનાર કર્મચારી પકડાયો | 2026-09-04 18:01:42
ભાવનગરમાં પતિએ પત્નીની ઢોર માર મારીને હત્યા કરી નાખી, હું જેલમાં હતો ત્યારે તું અન્ય વ્યક્તિ સાથે સંબંધ બાંધતી હતી | 2026-09-04 17:52:11
પદ્માવતના જૌહર સીન પર વિવાદ: રાજકોટમાં ભક્તિસ્વામીએ સ્વરા ભાસ્કરને શૂર્પણખા કહી, VHP એ ગણાવી કલંક | 2026-09-04 17:43:26
Exclusive: ગુજરાત પોસ્ટ ન્યૂઝે પહેલા જ ઘટસ્ફોટ કર્યો હતો, ગુજરાતની જગ્યાએ કેન્દ્રની એજન્સી DGGI એ પકડી પાડ્યું કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ | 2026-09-04 12:10:53
ભેળસેળ સામે મોટી કાર્યવાહી, પાટણમાંથી 14,709 કિલો ભેળસેળિયું તેલ જપ્ત | 2026-08-21 14:17:13
ભાગો ભાગો રેડ પછી... ભાવનગરમાં જુગાર રમી રહેલા લોકો પોલીસના ડરથી ભાગ્યા અને કૂવામાં પડતા 3 નાં મોત | 2026-08-18 14:06:03
ગુજરાતમાં ED ની મોટી કાર્યવાહી, નકલી સરકારી કચેરીના કેસમાં આરોપીઓની રૂ. 22.70 કરોડની મિલકતો જપ્ત | 2026-08-18 09:53:37