ગાંધીનગર IBના એસપી IPS હરેશ દુધાતના ભાઈ વિપુલ દૂધાતએ દારૂના વેંચાણ સામે મોરચો માંડ્યો
Amreli News: ગુજરાતમાં દારૂબંધી (liquor ban in Gujarat) માત્ર કાગળ પર જ છે. રાજ્યમાં દેશી સહિત વિદેશી દારૂ છૂટથી મળે છે. આ દરમિયાન અમરેલીના લીલીયામાં IPS હરેશ દુધાતના (IPS Haresh Dudhat) નાનાભાઈ વિપુલ દુધાતે (Vipul Dudhat) દારૂબંધીની પોલ ખોલી છે. જેને લઈ પોલીસ બેડામાં અને ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.
જીલ્લા પંચાયતના ભાજપના સદસ્ય વિપુલ દુધાતે લીલીયામાં દેશી દારૂ સાથે 2 યુવાનોને પકડી પાડ્યાં હતા. બાઈકમાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવી હતા. દેશી દારૂ વેચનારા ઈસમોને ભાજપ નેતા વિપુલ દુધાતે પકડી પોલીસને બોલાવી હતી. અમરેલીના લીલીયા તાલુકામાં છાશની માફક દારૂનું વેચાણ થતું હોવાનો મેસેજ પણ વિપુલ દુધાતે જાહેર કર્યો હતો.
લીલીયામાં ભાજપ નેતા વિપુલ દુધાત દ્વારા બાઈક ચાલક પાસેથી દારૂ ઝડપવાના મામલા બાદ ગત મોડી રાતે લીલીયા પોલીસે 19 લિટર દેશી દારૂ સાથે 2 ઈસમોને ઝડપી લીધા હતા. બંને ઈસમો પાસેથી 19 લીટર દેશી દારૂ કિંમત રૂ.380 બાઈક મળી કુલ રૂ.30380ના મુદામાલ કબ્જે કર્યો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ભાવનગરના પાવઠી ગામે કાર લોક થઈ જતાં ગૂંગળામણના કારણે સગા ભાઈ-બહેનના મોત | 2025-07-16 11:31:00
મહારાષ્ટ્રઃ પરભણીમાં ચાલતી બસ મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ બારીમાંથી બહાર ફેંકી દીધું - Gujarat Post | 2025-07-16 10:04:03
ચેતવણી જનક કિસ્સોઃ જેતપુરમાંથી વિધર્મી યુવક યુવતીનું અપહરણ કરીને હૈદરાબાદ લઈ ગયો, નિકાહ કરી અત્યાચાર ગુજાર્યો - Gujarat Post | 2025-07-16 09:55:33
સુરતમાં પાટીદાર શિક્ષિકાના આપઘાત મામલે થયો મોટો ખુલાસો, મૃતકના પિતાને પણ આપી હતી ધમકી | 2025-07-16 09:46:37
ગાઝામાં હમાસ છેલ્લા શ્વાસ ગણી રહ્યું છે, ઇઝરાયલના તાજેતરના હવાઈ હુમલામાં ફરી 93 લોકોના મોત | 2025-07-16 09:12:28
પુત્રના મોહમાં ક્રૂર બન્યો પિતા, કપડવંજમાં સાત વર્ષની જીવતી દીકરીને કેનાલમાં ફેંકી દીધી | 2025-07-15 14:53:52
સાબર ડેરી સામે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે ટીયર ગેસના છેડ છોડ્યાં હતા, એક પશુપાલકનું મોત- Gujarat Post | 2025-07-15 09:46:59
વધુ એક દુર્ઘટના, માંગરોળના આજક ગામે બ્રિજ તૂટ્યો, 8 જેટલા લોકો નદીમાં પડ્યાં બાદ બચાવ- Gujarat Post | 2025-07-15 09:44:30