મુંબઈઃ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના ચાહકો માટે ચિંતાના સમાચાર છે.હૈદરાબાદમાં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન બિગ બી ગંભીર રીતે ઘાયલ થયા છે, આ ઘટના ત્યારે બની જ્યારે અમિતાભ ફિલ્મ 'પ્રોજેક્ટ કે' માટે એક એક્શન સીન શૂટ કરી રહ્યાં હતા.આ દુર્ઘટના બાદ ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું હતું.હૈદરાબાદમાં સારવાર બાદ અભિનેતા મુંબઈમાં પોતાના ઘરે પરત ફર્યાં છે.ખુદ બચ્ચને એક બ્લોગ લખીને આ માહિતી આપી હતી.
બિગ બીએ તેમના બ્લોગમાં લખ્યું,"હૈદરાબાદમાં 'પ્રોજેક્ટ કે'માટે શૂટિંગ કરતી વખતે એક એક્શન શૉટ દરમિયાન, હું ઘાયલ થયો હતો.પાંસળીની કાર્ટિલેજ પોપ થઈ ગઈ હતી અને જમણી પાંસળીના પાંજરામાં સ્નાયુ ફાટી ગયા હતા,શૂટ રદ કરવામાં આવ્યું છે. AIG હોસ્પિટલમાં ડૉક્ટરની સલાહ લીધી અને સીટી સ્કેન કર્યું.હું હૈદરાબાદથી ઘરે પાછો આવ્યો છું. શ્વાસ લેવામાં થોડી મુશ્કેલી પડી રહી છે.હું આજે સાંજે જલસા ગેટ પર શુભેચ્છકોને મળી શકીશ નહીં. તેથી આવતા નહીં.. અને જેઓ આવવાના છે તેમને કહો બધુ ઠીક છે.
પ્રભાસ સ્ટારર ફિલ્મ પ્રોજેક્ટમાં અમિતાભ બચ્ચન સાથે દીપિકા પાદુકોણ પણ જોવા મળશે.આ ફિલ્મ આવતા વર્ષે 12 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
CGST ના આ બાબુ 1500 રૂપિયાની લાંચમાં ઝડપાયા, ACB ના ઓપરેશનથી અન્ય અધિકારીઓમાં ફફડાટ | 2023-03-29 20:57:11
ફરાર અમૃતપાલસિંહનો સામે આવ્યો વીડિયો, કહ્યું- કોઈ મારો વાળ પણ વાંકો નહીં કરી શકે | 2023-03-29 18:18:24
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના 3 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર | 2023-03-29 18:01:23
પતિ-પત્નીએ મળીને મિત્રનું કાસળ કાઢી નાખ્યું, મિત્રને ઘરે બોલાવીને હત્યા કરીને શરીરના ટુકડા કેનાલમાં ફેંકી દીધા | 2023-03-29 17:38:54
2017 ના કેસમાં જીગ્નેશ મેવાણી, રેશ્મા પટેલ સહિત 10 લોકો નિર્દોષ જાહેર, જાણો શું હતો સમગ્ર મામલો ? | 2023-03-29 16:09:17
કર્ણાટકમાં વાગ્યું ચૂંટણીનું બ્યુંગલ, 10 મે ના રોજ મતદાન, 13 મે ના દિવસે પરિણામ | 2023-03-29 12:18:43
ગેંગસ્ટર પાછો ડરી રહ્યો છે, પ્રયાગરાજથી અમદાવાદ પાછો લવાશે અતિક અહેમદને | 2023-03-28 17:29:55
પાનકાર્ડ- આધારકાર્ડ લિંક કરવાને લઇને સૌથી મોટા સમાચાર, સમય મર્યાદા આ તારીખ સુધી લંબાવાઈ | 2023-03-28 15:17:02
અપહરણ કેસમાં અતિક અહેમદને મળી આજીવન કેદની સજા, ઉમેશ પાલની માતાએ કહ્યું તેને ફાંસી થવી જોઈએ | 2023-03-28 14:50:13
શિવને ચઢાવવામાં આવતું આ પાન છે ગુણોની ખાણ, તેનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને થશે ચોંકાવનારા ફાયદા | 2023-03-29 15:43:30
જાંબલી રતાળુ હાઈ બ્લડ પ્રેશર, બળતરા અને શર્કરાના સ્તરને ઘટાડે છે, તેના ફાયદા જાણીને તમે ચોંકી જશો | 2023-03-28 09:50:19
માત્ર કેળા અને સફરજન નહીં પરંતુ આ ઋતુમાં ખાઓ પાકા કટહલ, શરીરથી દૂર રહેશે આ 4 બિમારીઓ | 2023-03-27 15:13:33
બોલિવૂડને વધુ એક ઝટકો, જાણીતા નિર્દેશક પ્રદીપ સરકારનું નિધન- Gujarat Post | 2023-03-24 11:12:49
તમે વિચારો છો તેના કરતા વધુ શક્તિશાળી છે રાગી, કેન્સરનું જોખમ ઓછું કરે છે !! | 2023-03-21 08:07:02