ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી શહેર-જિલ્લા ભાજપ પ્રમુખના હોદ્દાઓનું મહત્વ વધ્યું છે
વડોદરા અને જિલ્લાઓમાં હોદ્દા માટે ખેંચતાણ જોવા મળી રહી છે
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતમાં રહેશે. આવતીકાલે તેઓ ઉત્તરાયણ ઉજવશે તેમજ કાર્યકર્તાઓને મળશે. ઘાટલોડિયાના નવા પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત અને આવાસ યોજનાના મકાનોના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે.
અમિત શાહ દર વર્ષે ઉત્તરાયણ મનાવવા અમદાવાદ આવે છે. તેમના મત વિસ્તારમાં તેઓ વિવિધ જગ્યાએ જઈ લોકો સાથે પતંગ ચગાવશે. 15 જાન્યુઆરીના રોજ શાહ માણસા તાલુકાના અંબોડ ખાતે બનનારા બેરેજનું ખાતમુહૂર્ત કરશે. ગુજરાતમાં વિવિધ શહેરોના ભાજપ પ્રમુખોના નામ પર અંતિમ મ્હોર મારી શકે છે. આગામી બે ત્રણ દિવસમાં જ જિલ્લા અને શહેરના પ્રમુખોના નામની જાહેરાત કરી દેવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે.
ગુજરાતમાં ભાજપના કાર્યકર્તાઓમાં શહેર જિલ્લાના સંગઠનમાં કોને સ્થાન મળે છે તેની સાથે સાથે પ્રદેશ માળખામાં પણ કોને સ્થાન મળે છે તે નામોને લઇને રાહ જોવાઇ રહી છે. જો કે, પ્રદેશ માળખાની રચના શહેર અને જિલ્લામાં મોટાભાગના પ્રમુખોની વરણી થયા બાદ જ થશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Acb એ રૂ.7,000 ની લાંચનો કર્યો પર્દાફાશ, આ રહ્યાં લાંચિયાઓનાં નામો | 2025-07-09 18:53:19
વડોદરાની એમએસ યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં 100થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ - Gujarat Post | 2025-07-09 09:46:21
પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, 12 લોકોનાં મોતથી સરકાર સામે આક્રોશ | 2025-07-09 09:42:36
ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું એક થવું ભારત માટે ખતરનાક, CDS ચૌહાણે આપી મોટી ચેતવણી | 2025-07-09 08:29:38
ભારત બંધઃ આજે ટ્રેડ યુનિયનો અને ખેડૂત સંગઠનો હડતાળ પર, આ સેવાઓ પર થશે અસર | 2025-07-09 08:14:57
સુરત ભાજપના કોર્પોરેટરો બાખડ્યાં, મહિલાઓની હાજરીમાં કરી ગાળાગાળી- Gujarat Post | 2025-07-08 10:51:53
ચાંદખેડામાં 14મા માળેથી મોતની છલાંગ લગાવનારી યુવતીના આપઘાત કેસમાં નવો ખુલાસો- Gujarat Post | 2025-07-08 10:50:20
ગુજરાતમાં 7 જુલાઈથી ફેસલેસ લર્નિંગ લાઇસન્સ મળશે - Gujarat Post | 2025-07-05 22:10:57
મોન્ટુ પટેલ લાંચ લઈને કોલેજોને આપતો હતો મંજૂરી, CBIના 40 કરતા વધુ કોલેજોના કેસમાં દરોડા, થઇ રહ્યાં છે નવા ઘટસ્ફોટ | 2025-07-05 21:49:46
નરાધમ પ્રેમીએ દોસ્ત સાથે મળીને ન્યૂડ વીડિયો વાઇરલ કર્યો હતો, અમદાવાદમાં યુવતીએ બિલ્ડીંગ પરથી કૂદીન કર્યો આપઘાત | 2025-07-05 16:46:32
ગૃહમંત્રી અમિત શાહને મસમોટો લેટર..ભાજપના કાર્યકર્તાએ જ ધારાસભ્ય કનુ પટેલ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યાં | 2025-07-04 17:41:40