(કેજરીવાલની દ્રારકા દર્શનની તસવીર)
છેલ્લા થોડા દિવસોથી સમયાંતરે કેજરીવાલ ગુજરાત મુલાકાતે આવીને વચનોની ગેરંટી આપી રહ્યાં છે
ભાજપ, આપની સૌરાષ્ટ્ર પર નજર
સૌરાષ્ટ્રમાં ચારેબાજુ આપ અને કેજરીવાલની ચર્ચા
રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવવાની સાથે જ રાજકીય માહોલ જામી રહ્યો છે. સૌરાષ્ટ્રના રાજકીય પાટનગર રાજકોટમાં રાષ્ટ્રીય નેતાઓનો જમાવડો જામી રહ્યો છે. આપના સંયોજક અરવિંદ કેજરીવાલ, ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રાજકોટની મુલાકાતે છે.
આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ પર સમગ્ર રાજ્યની નજર છે. ભાજપના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ તેજસ્વી સૂર્યા પણ પ્રેસકોન્ફરન્સ કરશે. તેજસ્વીની એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી બાઈક રેલી યોજાશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આજે સાંજે શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના કાર્યક્રમમાં હાજરી આપશે.
શુક્રવારે કેજરીવાલે કહ્યું હતુ અમારે સ્કૂલ, રોજગાર, રસ્તાઓ, હોસ્પિટલ બનાવવા અને ખેડૂતોને સમૃદ્ધ બનાવવા છે. આમ આદમી ખોટા વાયદા નથી કરતી કેજરીવાલ જે કહે તે કરે છે.અમારી ગેરંટી 5 વર્ષની છે. કામ ન થાય તો આવતી વખતે મત ન આપતા. જ્યાં સુધી રોજગાર ન મળે ત્યાં સુધી દર મહિને 3000 રૂપિયા રોજગારી ભથ્થું આપીશું. 10 લાખ સરકારી નોકરીની વાત પણ કરી. 1 વર્ષમાં તમામ ભરતી પૂરી કરીશું. પેપર ફોડનારાઓને જેલમાં નાખીશું.
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
કિરણ પટેલ 10 જ વિઝિટિંગ કાર્ડ છપાવતો હતો, પોલીસ પૂછપરછમાં કરી કબૂલાત- Gujarat Post | 2023-04-13 11:45:01
ભાજપ કેમ બીજી 26 બેઠકો ન જીતી શક્યું ? પાટીલે જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ પાસે માંગ્યો ખુલાસો- Gujarat Post | 2022-12-19 15:06:22
કેજરીવાલનો નવો અંદાજ, કહ્યું- ગાયનું દૂધ તો કોઇ કાઢી શકે પરંતુ અમે ગુજરાતમાં આખલાનું દૂધ કાઢી લાવ્યાં ! | 2022-12-19 14:49:42
કેજરીવાલનું સપનું, ભલે અત્યારે 5 બેઠકો મળી હોય, પરંતુ 2027માં ગુજરાતમાં અમારી સરકાર બનશે | 2022-12-18 18:21:19
વિધાનસભાના સ્પીકર તરીકે શંકર ચૌધરી, ડે.સ્પીકર તરીકે જેઠા ભરવાડનું નામ ફાઇનલ | 2022-12-15 16:22:20
રાજકોટ-ચોટીલા હાઈવે પર એમ્બ્યુલન્સને નડ્યો અકસ્માત, 3 લોકોનાં કમકમાટીભર્યાં મોત | 2024-03-26 10:36:03
ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની રાજપૂતો પર વિવાદીત ટિપ્પણી, પછી માંગી માફી- Gujarat Post | 2024-03-24 17:35:36
રાજકોટમાં ભાજપના પરસોત્તમ રૂપાલા સામે કોંગ્રેસના પરેશ ધાનાણી લડી શકે છે ચૂંટણી- Gujarat Post | 2024-03-21 10:55:09
પાટીદારોની દીકરીઓ પર વિવાદીત નિવેદનનો મામલો, કાજલ હિન્દુસ્તાની સામે મોરબીમાં નોંધાઈ ફરિયાદ-Gujarat Post | 2024-03-19 17:45:34
ભેસાણ તાલુકા ભાજપના મંત્રીની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને કરાઇ હત્યા- Gujarat Post | 2024-03-14 09:49:35