અમદાવાદ: શહેરના SG હાઈવે પર આવેલા ઉમિયા કેમ્પસની હોસ્ટેલમાં 16 વર્ષીય વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. મૃતક વિદ્યાર્થી મૂળ દેત્રોજનો છે અને તે આર.સી. ટેક્નિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો. વ્હાલસોયા દીકરાના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.
16 વર્ષીય તુષાર દોલતભાઈ પટેલ ઉમિયા કેમ્પસની હોસ્ટેલમાં રહેતો હતો. મૂળ દેત્રોજના ગીતાપુર ગામના રહેવાસી સગીર એક દિવસ પહેલા જ ગામડેથી હોસ્ટેલ પર આવ્યો હતો. તેને હોસ્ટેલના 11 માળથી ઝંપલાવીને જીવન ટૂંકાવી લીધું છે. ઘટનાની જાણ થતાં સોલા પોલીસની ટીમ સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વિદ્યાર્થીએ કયા કારણોસર આ પગલું ભર્યું તેનું કારણ હજુ સામે આવ્યું નથી. સોલા પોલીસ આપઘાતનું કારણ જાણવા માટે પરિવારજનો અને હોસ્ટેલમાં પૂછપરછ શરૂ કરી છે.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે ! પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ | 2026-09-15 20:14:11
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17
અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, જાણો ક્યાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું ? | 2026-09-13 17:27:42
સાબરમતી નદી બની મિસ્ટ્રી સ્પોટ: કંકાલ મળ્યાંના 24 કલાકમાં વધુ એક યુવકની ભેદી લાશ મળી | 2026-09-13 12:43:17
ACB એ ઓપરેશન મેનેજર સહિત 4 લોકોને લાંચ લેતા ઝડપી લીધી, રૂ. 95,000 ની લાંચનો પર્દાફાશ | 2026-09-11 17:52:14
પિતાએ પુત્ર સાથે મળીને કરી પુત્રીની હત્યા, પછી અકસ્માતની કહાની કહી, અમદાવાદ ઓનર કિલિંગ કેસ તમને ચોંકાવી દેશે | 2026-09-09 18:06:07