અમદાવાદઃ સરખેજ વિસ્તારમાં ગત રાત્રે એક તરફી પ્રેમમાં પાગલ થયેલા યુવકે હોસ્પિટલમાં જઇને પોતાના પર પેટ્રોલ છાંટીને સળગી ગયો હતો. સળગતી હાલતમાં તેને પહેલા માળેથી પડતું મૂક્યું હતું, યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
આલનુર હોસ્પિટલમાં રીસેપ્શનમાં નોકરી કરતી યુવતી સાથે તેને એક તરફી પ્રેમ હતો. યુવતીની પાડોશમાં રહેતા કમરાનખાનને એક તરફી પ્રેમ થઇ ગયો હતો. યુવતી સાથેની તકરારના પગલે ઉશ્કેરાઈને યુવતીના કાર્યસ્થળે જ પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને લાઇટરથી આગ લગાવી દીધી હતી.
સળગતી હાલતમાં તેને પહેલા માળેથી નીચે પડતું મૂક્યું હતું. ત્યા હાજર લોકોએ તેને ઓલવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં 108 માં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ દ્રશ્ય જોઇને યુવતી પણ બેભાન થઇ ગઇ હતી. યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
યુરોપના નામે લીબિયા લઇ ગયા: મહેસાણાનો પરિવાર બંધક, એજન્ટોએ માંગી રૂ. 2 કરોડની ખંડણી | 2025-12-12 19:05:17
અમદાવાદમાં લાગી આગ, સાયન્સ સિટીમાં 50 લોકોને બચાવી લેવાયા | 2025-12-12 18:46:49
મનરેગાનું નામ બદલીને પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના થશે, કેબિનેટમાં મંજૂરી | 2025-12-12 18:41:25
વીડિયો દ્વારા વિશ્વાસ જીત્યો.. શેરબજારમાં મોટી કમાણી કહીને વૃદ્ધ પાસેથી 2.52 કરોડ રૂપિયા પડાવી લીધા | 2025-12-12 17:59:47
કફ સિરપ કેસમાં ED એ અમદાવાદ સહિત દેશભરમાં 25 સ્થળોએ દરોડા પાડ્યાં, રૂ.1000 કરોડથી વધુનું ગોરખધંધો | 2025-12-12 10:52:52
જામનગરઃ પત્નીના લિવ-ઇન પાર્ટનરને બજારમાં જોતા જ ઉશ્કેરાયેલા પૂર્વ પતિએ તેની હત્યા કરી નાખી | 2025-12-12 10:19:18
રાજ્યમાં 74 લાખથી વધુ વોટની ચોરી થઇ હોવાનો કોંગ્રેસનો દાવો, BLOના મોતનો મુદ્દો પણ ઉઠાવ્યો | 2025-12-11 19:26:51
ગુજરાતમાં રૂપિયા 104 કરોડની સાયબર છેતરપિંડીના કેસમાં 4 આરોપીઓની ધરપકડ, માસ્ટર માઇન્ડ ફરાર | 2025-12-11 09:27:14
અમદાવાદમાં 8 મેડિકલ સ્ટોર્સ પર તવાઈ, પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ વેચતા પકડાયા | 2025-12-10 19:08:00
અમદાવાદમાં IT ના દરોડા, 20 સ્થળોએ 150 જેટલા અધિકારીઓ દ્વારા તપાસ | 2025-12-09 13:47:30