અમદાવાદમાં પ્લેન ક્રેશની આ રહી ભયાનક તસ્વીરો
અમદાવાદઃ અનેક પરિવારો આજે તેમના સ્વજનોને શોધી રહ્યાં છે, અમદાવાદથી લંડન જઇ રહેલું પ્લેન ક્રેશ થઇ ગયું છે, અનેક મુસાફરોનાં મોત થઇ ગયા છે, પ્લેન ક્રેશની ભયાનક તસ્વીરો સામે આવી છે, લોકોનાં મોતથી તેમના પરિવારજનો આઘાતમાં છે, અનેક લોકો હોસ્પિટલ પહોંચ્યાં છે.
એર ઇન્ડિયાએ પુષ્ટિ કરી છે કે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ AI171 આજે ટેકઓફ પછી અકસ્માતનો ભોગ બની હતી. અમદાવાદથી બપોરે 13.38 વાગ્યે ઉપડેલી આ ફ્લાઇટમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. તેમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો હતા. વધુ માહિતી પૂરી મેળવવા માટે 1800 5691 444 પર તમે કોલ કરી શકો છો
ગુજરાત સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર તમે સંપર્ક કરી શકો છો
The tragedy in Ahmedabad has stunned and saddened us. It is heartbreaking beyond words. In this sad hour, my thoughts are with everyone affected by it. Have been in touch with Ministers and authorities who are working to assist those affected.
— Narendra Modi (@narendramodi) June 12, 2025
ભાવનગરના પાવઠી ગામે કાર લોક થઈ જતાં ગૂંગળામણના કારણે સગા ભાઈ-બહેનના મોત | 2025-07-16 11:31:00
મહારાષ્ટ્રઃ પરભણીમાં ચાલતી બસ મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ બારીમાંથી બહાર ફેંકી દીધું - Gujarat Post | 2025-07-16 10:04:03
ચેતવણી જનક કિસ્સોઃ જેતપુરમાંથી વિધર્મી યુવક યુવતીનું અપહરણ કરીને હૈદરાબાદ લઈ ગયો, નિકાહ કરી અત્યાચાર ગુજાર્યો - Gujarat Post | 2025-07-16 09:55:33
સુરતમાં પાટીદાર શિક્ષિકાના આપઘાત મામલે થયો મોટો ખુલાસો, મૃતકના પિતાને પણ આપી હતી ધમકી | 2025-07-16 09:46:37
ગાઝામાં હમાસ છેલ્લા શ્વાસ ગણી રહ્યું છે, ઇઝરાયલના તાજેતરના હવાઈ હુમલામાં ફરી 93 લોકોના મોત | 2025-07-16 09:12:28
પુત્રના મોહમાં ક્રૂર બન્યો પિતા, કપડવંજમાં સાત વર્ષની જીવતી દીકરીને કેનાલમાં ફેંકી દીધી | 2025-07-15 14:53:52
સાબર ડેરી સામે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે ટીયર ગેસના છેડ છોડ્યાં હતા, એક પશુપાલકનું મોત- Gujarat Post | 2025-07-15 09:46:59
AIIMS ભુવનેશ્વરમાં વિદ્યાર્થીની જિંદગીની લડાઈ હારી ગઈ, HOD દ્વારા જાતીય સતામણીથી કંટાળીને પોતાને આગ લગાવી હતી | 2025-07-15 08:36:56
50 દિવસમાં યુક્રેન સાથે યુદ્ધ સમાપ્ત કરો, નહીં તો 100 ટકા ટેરિફ લાદીશું, ટ્રમ્પે રશિયાને આપી ધમકી | 2025-07-15 06:20:02
ટ્રમ્પે રશિયા વિરુદ્ધ લીધો મોટો નિર્ણય, અમેરિકા યુક્રેનમાં પેટ્રિઅટ મિસાઇલ મોકલશે | 2025-07-14 09:41:52
અમેરિકામાં કેન્ટુકી ચર્ચમાં ગોળીબારમાં બે મહિલાઓનાં મોત - Gujarat Post | 2025-07-14 09:25:01
ATS એ નકલી ગન લાયસન્સમાં 7 ની ધરપકડ કરી, હજુ 100 થી 150 નકલી લાઈસન્સ હોવાની શક્યતા | 2025-07-14 18:52:18
કોણ છે અર્પિત સાગર ? આ મહિલા IAS અધિકારીએ હાઇવે પર ખાડાઓ માટે NHAI અધિકારીને દંડ ફટકાર્યો | 2025-07-14 09:09:12
અમદાવાદમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સીએ તેહમુલ સેઠનાની 6.80 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી | 2025-07-14 08:53:08
રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ, વિમાનના અકસ્માત પહેલા શું થયું હતું ? છેલ્લી ઘડીએ પાઇલટ્સ વચ્ચે આ વાત થઇ હતી. | 2025-07-12 09:03:13
ચાંદખેડામાં 14મા માળેથી મોતની છલાંગ લગાવનારી યુવતીના આપઘાત કેસમાં નવો ખુલાસો- Gujarat Post | 2025-07-08 10:50:20