અમદાવાદ: ઠાકોર સમાજને વિશ્વાસમાં લીધા વગર કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અલ્પેશ ઠાકોર અને ધવલ ઝાલાને વિધાનસભાની પેટાચૂંટણી લડતા રોકવા હાઇકોર્ટમાં પીટિશન કરનાર સુરેશ સિંગલને લઇને નવો વળાંક આવ્યો છે, આ વખતે તેમને ફિનાઇલ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે, સુરેશ સિંઘલે કહ્યું છે કે, અલ્પેશ ઠાકોર અને ધવલ ઝાલાએ મારા જ વકીલ સાથે મળીને મારી સામે ષડયંત્ર રચ્યું છે, મારા વકીલને કેસ નબળો પાડવા આ લોકોએ 11 કરોડ રૂપિયાની ઓફર કર્યાનો તેમને ખુલાસો કર્યો છે, જેથી કંટાળીને સિંઘલે આ પગલુ ભર્યું છે, જો કે હાલમાં તેમની તબિયત સ્થિર છે, સામે વકીલ ધર્મેશ ગુર્જરે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતુ કે મારે અલ્પેશ ઠાકોર કે ધવલ ઝાલા સાથે કોઈ સંબંધ નથી, મે તેમને કોઇ ઓફર સ્વીકારી નથી. સાથે જ સુરેશ સિંઘલે મને 11 લાખ રૂપિયા વકીલાત પેટે આપ્યાં હતા, તેની રશિદ પણ મે તેમને આપી છે, વકીલે આરોપ લગાવ્યાં છે કે સુરેશ સિંઘલના આકાઓ દિલ્હીમાં છે અને તેમને 200 કરોડ રૂપિયા ઓફર કરીને સિંઘલને કહ્યું છે કે આ મામલો મીડિયામાં ઉછળવો જોઇએ.
સુરેશ સિંઘલ દારૂબંધી અભિયાનમાં અલ્પેશ ઠાકોરની સાથે જ હતા, બાદમાં તેમની વચ્ચે સંબંધો ખરાબ થયા છે, અને પક્ષપલટાના કાયદા પ્રમાણે અલ્પેશ ઠાકોર, ધવલ ઝાલાને વિધાનસભાની પેટાચૂંટણી ન લડવા દેવા માટે તેઓએ હાઇકોર્ટમાં પીટીશન કરી છે, ત્યારે આ મામલે ભાજપના બંને ઉમેદવારોની મુશ્કેલીઓ વધે તેવી શક્યતા છે.
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23