અમદાવાદઃ સોલા પોલીસના તોડકાંડ બાદ અમદાવાદ પોલીસનો વધુ એક તોડબાજીનો કિસ્સો સામે આવ્યો છે. થોડા સમય પહેલા રાત્રે એરપોર્ટથી આવતા એક દંપતિને ધમકાવીને તેમની પાસેથી તોડ કર્યો હતો. હવે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચ જોવા દિલ્હીથી આવેલા એક યુવક પાસેથી દારૂની એક બોટલ મળતાં પોલીસે રૂપિયા 20 હજારનો તોડ કર્યો હતો.
વાહન ચેકિંગ દરમિયાન નાના ચિલોડા પાસે યુવકની કારમાં દારૂની બોટલ હોવાથી જી ડિવિઝન ટ્રાફિક પોલીસના સ્ટાફે ગુનો નોંધવાનું કહીને વાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવાના બહાને બધે ફેરવ્યો હોત અને રસ્તામાં ધાક ધમકી આપી રૂપિયા 20 હજાર પડાવ્યાં હતા. પીડિત વ્યક્તિએ પેમેન્ટ આપ્યાનો સ્ક્રીનશોટ વાયરલ કરતા પોલીસે આ મુદ્દે તપાસના આદેશ આપ્યાં છે.
દિલ્હીનો કાનવ મનચંદા તેના મિત્રો સાથે કાર લઈને અમદાવાદમાં વર્લ્ડકપની ફાઇનલ મેચ જોવા આવ્યો હતો.નાના ચિલોડા પાસેથી પસાર થતી વખતે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે વાહનચેકિંગના બહાને કારને રોકી હતી અને પૂછપરછ કરી હતી. જેથી તેણે ભૂલથી એક દારૂની બોટલ રહી ગઈ હોવાનું કહ્યું હતું. જેથી તેણે કાયદા મુજબ કાર્યવાહી કરો અથવા બોટલ તોડી નાંખો તેમ કહ્યું હતું. પોલીસે કાર જમા લેવી પડશે તેમ કહીને મોબાઇલ ફોન લઇ લીધો હતો, બાદમાં પોલીસ સ્ટેશન લઈ જવાના બદલે રસ્તામાં ફેરવીને 20 હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યાં હતા.
નોંધનિય છે કે અગાઉ પણ નાના ચિલોડાની આસપાસ બહારથી આવતા લોકોનો પોલીસ તોડ કરતી હોવાના અનેક કિસ્સા છે અને હવે અમદાવાદ પોલીસે વધુ એક તોડ કરતા પોલીસની કામગીરી પર સવાલ ઉભા થઇ રહ્યાં છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ક્ષત્રિયોના નવા સંગઠન સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત, ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલની પ્રમુખ તરીકે તાજપોશી- Gujarat Post | 2024-09-20 11:34:54
Surat News: ગુજરાતમાં નકલીની બોલબાલા, સુરતમાંથી ઝડપાયો નકલી કસ્ટમ અધિકારી | 2024-09-20 11:16:42
આ વીડિયો તમને વિચલિત કરી દેશે, છત પરથી મૃતદેહો ફેંકવાના વીડિયોથી ઘેરાઇ ઈઝરાયેલી સેના, પેલેસ્ટાઈને કહ્યું- આ અમાનવીય વર્તન | 2024-09-20 09:06:02
ભારતમાં iPhone 16નું વેચાણ શરૂ થતાં જ જોરદાર પડાપડી, મુંબઈમાં સ્ટોરની બહાર લાગી લાંબી લાઈનો | 2024-09-20 09:02:28
અમેરિકામાં વ્યાજદરમાં થયેલા ઘટાડાની ભારતીય શેરબજાર પર સકારાત્મક અસર, માર્કેટની શરૂઆત જોરદાર તેજીથી થઈ | 2024-09-19 10:04:35
સુરતીઓ સાવધાન રહેજો...પરીએ યુવકનો ન્યૂડ વીડિયો બનાવીને પૈસા પડાવ્યાં, કંટાળીને યુવકે આપઘાત કરી લીધો | 2024-09-19 08:36:05
ડસ્ટબિનમાંથી મળ્યું અંદાજે 56 લાખ રૂપિયાનું સોનુ, અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કર્મચારીએ દેખાડી ઇમાનદારી | 2024-09-18 12:04:25
નવી એક અફવા....સીએમ ભૂપેન્દ્ર પટેલ એક મહિના માટે રજા પર જવાના છે તેવી અફવા સામે હર્ષ સંઘવીએ આપી ચેતવણી | 2024-09-17 20:35:30
યુએસ સેન્ટ્રલ બેંકે વ્યાજ દરમાં કર્યો ઘટાડો, સમગ્ર વિશ્વના શેરબજારો પર દેખશે અસર | 2024-09-19 09:35:55
લોટસ 300 કંપનીમાં દરોડાઃ નિવૃત્ત IAS નીકળ્યાં ધનકુબેર, ઘરને બનાવી રાખ્યું હતું હીરાનો ભંડાર, EDને પણ યાદ રહેશે આ દરોડા | 2024-09-19 09:22:59
લોહિયાળ બદલો... હિઝબુલ્લાએ 5 મીનિટમાં ઈઝરાયેલ પર 20 રોકેટ છોડ્યાં, જાણો- ઈઝરાયેલે શું કહ્યું? | 2024-09-19 09:10:42
આ રહ્યો મોદીનો ગુજરાત કાર્યક્રમ... ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર ગુજરાત આવી રહ્યાં છે મોદી | 2024-09-14 11:25:50
નવરાત્રીમાં આધાર કાર્ડ જોઈને જ મળશે ગરબામાં એન્ટ્રી, લવ જેહાદની ઘટનાઓને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય | 2024-09-13 08:40:13
અમદાવાદના સરખેજમાંથી અંદાજે 1 કરોડ રૂપિયાનું MD ડ્રગ્સ ઝડપાયું, બે આરોપીઓ સકંજામાં | 2024-09-12 11:29:29
ACB એ અમદાવાદમાં 3 લાખ રૂપિયાની લાંચનો કર્યો પર્દાફાશ, ESICના આસિ.ડાયરેકટરની ધરપકડ | 2024-09-09 19:33:32