પાકિસ્તાન તાલિબાનની તરફેણમાં
કાબૂલઃ અફઘાનિસ્તાનમાં તાલીબાન શાસન આવ્યાં બાદ હજુ પણ સત્તાને લઈને ખેંચતાણ છે આ બધાની વચ્ચે તાલિબાને ચાલુ સપ્તાહે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન કરવા માટે એક પત્ર લખ્યો છે. તાલિબાને કહ્યું છે કે, અમે અમારા દોહા સ્થિત પ્રવક્તા સુહૈલ શાહીનને અફઘાનિસ્તાન તરફથી સંયુક્ત રાષ્ટ્રમાં રાજદૂત તરીકે નામિત કર્યાં છે.
તાલિબાનના વિદેશમંત્રી આમિર ખાન મુત્તાકીએ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને પત્ર લખ્યો છે. જેમાં તેમણે મહાસભાની વાર્ષિક ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન બોલવા દેવાની વિનંતી કરી છે. ગુટેરેસના પ્રવક્તા ફરહાન હકે તાલિબાનના પત્રની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે,અફઘાનિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં સ્થાન આપવા માટે નવ સભ્યોની ક્રેડેશિંયલ કમિટીને વિનંતી કરવામાં આવી છે. આ સભ્યોમાં અમેરિકા, ચીન અને રશિયા સામેલ છે. બીજી તરફ પાકિસ્તાન પણ તાલિબાનનો પક્ષ લઇ રહ્યું છે, તાલિબાનો મહિલાઓ પર અત્યાચાર કરી રહ્યાં છે અહીં કાયદો વ્યવસ્થા જેવી સ્થિતી જ નથી અને હવે આ લોકો સંયુક્ત રાષ્ટ્રમાં બોલવા માંગે છે.
The Taliban have nominated their Doha-based spokesman Suhail Shaheen as Afghanistan's UN ambassador after being asked to address world leaders at the United Nations in New York this week: Reuters
— ANI (@ANI) September 21, 2021
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44