મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ થયો છે. દરરોજ મોટી સંખ્યામાં કેસ આવી રહ્યાં છે. છેલ્લા કેટલાક સમયથી ઘણા બોલિવુડ તથા ટીવી સ્ટાર્સને કોરોના થઈ રહ્યો છે. હવે આમિર ખાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આમિર ખાનના પ્રવક્તાએ જણાવ્યું કે, “આમિર ખાનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ હાલમાં પોતોના ઘરે જ હોમ કોરેન્ટાઈન છે તમામ નિયમોનું પાલન કરી રહ્યાં છે તેમની તબિયતમાં સુધારો પણ થઈ રહ્યો છે. જે કોઈ પણ વ્યક્તિ હાલમાં તેમના સંપર્કમાં આવ્યા હોય તો તેને સાવચેતીના ભાગરૂપે પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લેવો જોઈએ તમારા બધાની ચિંતાઓ અને શુભેચ્છાઓ માટે આભાર.”
નોંધનિય છે કે, થોડા સમય પહેલા આમિર ખાનની સાથે કામ કરનાર 7 કર્મચારી પણ કોરોના પોઝિટિવ આવ્યાં હતા જેમાં કેટલાક તેમના સુરક્ષાકર્મી, ડ્રાઈવર અને ઘરમાં કામ કરનાર નોકર સામેલ હતા. આમિર ખાનનાં નિકટનાં સૂત્રોના મતે, એક્ટરે પોતાના સ્ટાફને આરામ કરવાની સલાહ આપી છે. ઉપરાંત ટેસ્ટ તથા જરૂરી પ્રીકોશન લેવાનું પણ કહ્યું છે. આમિર ખાન પૂરી રીતે સાજા થઈ જશે, ત્યાર બાદ જ ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'નું શૂટિંગ ફરી શરૂ કરશે.
હાલમાં જ સોશિયલ મીડિયા છોડ્યું હોવાની વાત કરી હતી
14 માર્ચના રોજ આમિર ખાને 55મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. જન્મદિવસના એક દિવસ બાદ એટલે કે 15 માર્ચના રોજ આમિરે જાહેરાત કરી હતી કે તે સોશિયલ મીડિયા છોડી રહ્યાં છે. આમિર એક પોસ્ટ શૅર કરીને આ કહ્યું હતું, 'મિત્રો, મારા જન્મદિવસ પર તમારા પ્રેમ અને શુભેચ્છા માટે આભાર. મારું હૃદય ભરાઈ ગયું. અન્ય સમાચાર એ છે કે સોશિયલ મીડિયામાં આ મારી છેલ્લી પોસ્ટ છે. હું અન્યમાં ઘણો જ એક્ટિવ છું. તેથી જ મેં આ છોડવાનો નિર્ણય લીધો છે.
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03
કિવી ખાવાથી મળે છે ચોંકાવનારા સ્વાસ્થ્ય લાભ, ઘણા રોગોને મટાડે છે, જાણો ક્યારે અને કેવી રીતે કરવું સેવન ? | 2024-03-28 08:50:50
આ નાના બીજ છે કોલેસ્ટ્રોલનો કાળ, માત્ર 7 દિવસ તેનું સેવન કરો, લોહીમાં એકઠી થયેલી ગંદકી સાફ થઈ જશે | 2024-03-27 10:05:33
બિગ બોસ વિજેતા મુનવ્વર ફારુકી હુક્કાબારમાં ઝડપાયો, મુંબઈ પોલીસે પાડ્યાં હતા દરોડા | 2024-03-27 09:19:17
જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો દરરોજ કાકડી, લીંબુ અને ફુદીનાનું બનેલું આ ડિટોક્સ પાણી પીવો | 2024-03-26 10:02:03
કેળા ખાવાથી પાચન સુધરે છે અને સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે, જાણો કઈ સમસ્યાઓમાં આ ફળ અસરકારક છે ? | 2024-03-25 08:54:46