અમદાવાદઃ મનુજી સાકાજી ઠાકોર (પટ્ટાવાળા) ચુવાળ- ડાંગરવા ગ્રામ પંચાયત, રહે ચાલીસ ઘર ઠાકોર વાસ, ગામ-ડાંગરવા, તા-દેત્રોજ, જી.અમદાવાદ રૂપિયા 2500 લાંચ લેતા ઝડપાઇ ગયા છે.
ટ્રેપનું સ્થળ: ગ્રામ પંચાયત ઓફીસની સામે ગામ, ચુવાળ-ડાંગરવા તા-દેત્રોજ, જી.અમદાવાદ
ફરીયાદીનું પત્નીના નામે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન મંજુર થયેલું, જે મકાન બનાવવા મળતી સહાય મેળવવા માટે ગ્રામ પંચાયત ખાતે તલાટી મંત્રીને મળવા જતા તેમણે મકાનની સહાય જોઇતી હોય તો વ્યવહાર કરવો પડશે અને તેના માટે પંચાયતના પટ્ટાવાળા મનુજી ઠાકોરને મળી લેવા જણાવ્યું હતુ,
મનુજી ઠાકોરને મળતા તેમણે રૂ. 5 હજારની લાંચની માંગ કરી હતી. એડવાન્સમાં રૂ.2500 અને બાકીના મકાનની સહાય મંજુર થયા પછી આપવાનું જણાવેલું, ફરીયાદી આ લાંચના નાણાં આપવા માંગતા ના હોવાથી તેમને અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી પો.સ્ટે નો સંપર્ક કરી ફરીયાદ આપતા, લાંચનું છટકુ ગોઠવાયું હતુ, જેમાં આરોપીએ 2500 રૂપિયા લીધા અને તેઓ એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા.
ટ્રેપીંગ અધિકારી: સુ.શ્રી ડી.બી.ગોસ્વામી, પોલીસ ઇન્સ., અમદાવાદ ગ્રામ્ય એ.સી. બી પી.સ્ટે.
સુપરવિઝન અધિકારી: એચ.એમ.પુવાર, મદદનીશ નિયામક, એ.સી.બી અમદાવાદ એકમ
ઇન્ચાર્જ અધિકારી: હરેશ.ડી.મેવાડા, નાયબ નિયામક, એ.સી.બી અમદાવાદ
ચુવાળ-ડાંગરવા ગ્રામ પંચાયત, તા.દેત્રોજ, જી.અમદાવાદ ખાતે ફરજ બજાવતા પટ્ટાવાળા મનુજી સાકાજી ઠાકોર રૂ.૨૫૦૦/- ની લાંચ લેતા ઝડપાયા.@sanghaviharsh @PIYUSH_270871 @DeepakMeghani@InfoGujarat @HARESHM38109376@BaldevD11469478 #ACBGujarat #Gujarat #FightAgainstCorruption pic.twitter.com/1YzpKoTWQG
— ACB Gujarat (@ACBGujarat) August 14, 2026
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે ! પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ | 2026-09-15 20:14:11
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17
અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, જાણો ક્યાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું ? | 2026-09-13 17:27:42
સાબરમતી નદી બની મિસ્ટ્રી સ્પોટ: કંકાલ મળ્યાંના 24 કલાકમાં વધુ એક યુવકની ભેદી લાશ મળી | 2026-09-13 12:43:17
ACB એ ઓપરેશન મેનેજર સહિત 4 લોકોને લાંચ લેતા ઝડપી લીધી, રૂ. 95,000 ની લાંચનો પર્દાફાશ | 2026-09-11 17:52:14
પિતાએ પુત્ર સાથે મળીને કરી પુત્રીની હત્યા, પછી અકસ્માતની કહાની કહી, અમદાવાદ ઓનર કિલિંગ કેસ તમને ચોંકાવી દેશે | 2026-09-09 18:06:07