(પ્રતિકાત્મક તસવીર)
આમ આદમી પાર્ટીએ રાજ્યમાં શિક્ષણને લઈ ટ્વિટ કર્યુ
કેન્દ્રના એચીવમેન્ટમાં ગુજરાતનું શિક્ષણ ફેલ
અમદાવાદઃ ગુજરાતના શિક્ષણને લઈને અરવિંદ કેજરીવાલ અને ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓ વચ્ચે વોર ચાલે છે. દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદીયાએ ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના મત વિસ્તારની સ્કૂલોની મુલાકાત લઇને શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યાં હતા. હવે આમ આદમી પાર્ટીએ રાજ્યના શિક્ષણને લઈ ટ્વિટ કર્યુ છે.
ગુજરાતનું શિક્ષણ ફેલ છે કારણ કે આ ભ્રષ્ટ ભાજપની સરકાર ફેલ થઈ છે. pic.twitter.com/SDRWKawN8O
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) June 15, 2022
તાજેતરમાં જાહેર થયેલા બોર્ડના પરિણામનો ઉલ્લેખ કરીને આમ આદમી પાર્ટીએ ટ્વિટ કરી લખ્યું છે કે કેન્દ્રના એચીવમેન્ટમાં ગુજરાતનું શિક્ષણ ફેલ. ધોરણ 10ના 32 ટકા વિદ્યાર્થીઓનું ગણિત, 79 ટકાનું વિજ્ઞાનસ 58 ટકાનું સામાજિક વિજ્ઞાનનું જ્ઞાન બેઝિક કરતાં પણ નબળું. ધોરણ 8ના 25 ટકા વિદ્યાર્થીઓનું ગણિત, 33 ટકાનું વિજ્ઞાન અને 26 ટકાનું સામાજિક વિજ્ઞાન અત્યંત નબળું હોવાનું તારણ.
રાજ્યના શિક્ષણ વિભાગે શાળા પ્રવેશોત્સવને લઇને પરિપત્ર જાહેર કર્યો છે. મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હોય ત્યાં સારી શાળા પસંદ કરવાની સૂચના આપવામાં આવી છે.ભૌગોલિક સ્થિતિએ મોટી અને વધુ વિધાર્થીઓવાળી શાળા પસંદ કરવાની સૂચના છે.રાજ્ય સરકારના પરિપત્ર પ્રમાણે શિક્ષણનું ફુલ ગુલાબી ચિત્ર રજૂ કરવાનો પ્રયાસ છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ | 2024-03-27 15:10:07
વેકેશનનો સારો ઉપયોગ....શાશ્વત શાળાએ બાળકોને કરાવી શારિરીક વ્યાયામની પ્રવૃતિઓ, વાલીઓને પણ કર્યાં જાગૃત | 2024-03-26 19:59:19
અમદાવાદમાં શાહ, કહ્યું રઘુવીર અવધમાં હોળી રમી રહ્યાં છે, જે અમારા માટે આનંદની વાત છે | 2024-03-25 13:52:51
ચૂંટણી મેદાન છોડનારા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, ભાજપના નેતાઓ સાથે ધંધાકીય સંબંધોના અનેક વખત થયા છે આક્ષેપો | 2024-03-22 12:52:10