ASI ફરાર અને વકીલને એસીબીએ ઝડપી લીધો
ખેડાઃ મહુધા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI નરેન્દ્રસિંહ જીલુભા ચાવડા અને જસ્ટીસ કાલીદાસ રોહિત ધંધો- વકીલાત વિરુદ્ધ રૂ.2,50,000 ની લાંચ લેવા અંગેનો ગુનો નોંધાયો છે. ટોલ ફ્રી નં.1064 ઉપર મળેલી ફરિયાદને આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.
આરોપીઓએ ફરિયાદીને કહ્યું હતું કે તમે મહુધાના વેપારીઓ સાથે છેતરપિંડી કરી છે. અને માલ ભરેલા ટેમ્પા સાથે ફરિયાદીને મહુધા પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધા હતા. આરોપીઓએ સમાધાન કરવા અને ગુન્હો દાખલ ન કરવા માટે રૂ.2,50,000 ની લાંચ માંગી હતી.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીમાં આ મામલે જાણ કરી હતી, જેને આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન કરતા આરોપીઓ એસીબીની ઝપેટમાં આવી ગયા હતા.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
સિલ્વર ઓક યુનિવર્સિટીમાં My Equation રોબોટિક્સ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના | 2026-10-16 18:52:47
નવરાત્રિના અંતિમ દિવસે મેઘરાજા બગાડી શકે છે તમારી મજા, માવઠાની આ છે આગાહી | 2026-10-14 18:11:49
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સરદાર પટેલ યુનિવર્સિટીની હોસ્ટેલની લીધી આકસ્મિક મુલાકાત | 2026-10-13 18:33:13
ગુજરાતના દરિયામાં સાગર કવચ મોકડ્રીલ યોજાઇ, 26-11 મુંબઇ જેવા આતંકી હુમલા અટકાવવા ડમી હુમલા પણ કરાયા | 2026-10-12 09:44:17
સુરેન્દ્રનગરમાં મહિલા પર સામૂહિક બળાત્કાર, પતિ સહિત 9 આરોપીઓની ધરપકડ | 2026-10-08 12:25:23
કચ્છમાં પિતાએ 14 વર્ષની પુત્રી પર બળાત્કાર ગુજાર્યો, માતાએ અશ્લીલ ફોટા પાડ્યા, બંનેની ધરપકડ | 2026-10-06 08:53:50