(File photo)
નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા એ.કે.એન્ટોનીના પુત્ર અનિલ એન્ટોનીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. પીએમ મોદી અને 2002ના ગુજરાત રમખાણો પર બીબીસી દ્વારા બનાવવામાં આવેલી ડોક્યુમેન્ટ્રીનો વિરોધ કર્યાંના એક દિવસ બાદ જ તેમણે આ નિર્ણય લીધો છે.
અનિલે ટ્વિટર પર કહ્યું, મેં કોંગ્રેસમાં મારા તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. જેઓ અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે ઉભા છે તેવા લોકો મારા પર ટ્વિટ ડિલિટ કરવા દબાણ કરતા હતા. જેથી હવે હું કોંગ્રેસ સાથે નથી.
I have resigned from my roles in @incindia @INCKerala.Intolerant calls to retract a tweet,by those fighting for free speech.I refused. @facebook wall of hate/abuses by ones supporting a trek to promote love! Hypocrisy thy name is! Life goes on. Redacted resignation letter below. pic.twitter.com/0i8QpNIoXW
— Anil K Antony (@anilkantony) January 25, 2023
અનિલ એન્ટોનીએ કોંગ્રેસ પાર્ટીના કેરળ યુનિટના ડિજિટલ કોમ્યુનિકેશન ચીફનું પદ સંભાળ્યું હતુ, અનિલ એન્ટોનીએ લેટરમાં લખ્યું, "જે લોકો પ્રેમનો પ્રચાર કરે છે તેઓ ફેસબુક પર મારી વિરુદ્ધ નફરતનો ઉપયોગ કરતા હતા. આને દંભ કહેવાય છે. જીવન આવું છે." પોતાના રાજીનામામાં અનિલ એન્ટોનીએ કહ્યું કે, "ગઈકાલે જે કંઈ પણ થયું, મને લાગે છે કે આ પછી કોંગ્રેસમાં તમામ જવાબદારીઓ- કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (KPCC)ના ડિજિટલ મીડિયા અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)ના સોશિયલ મીડિયાની અને ડિજિટલ કોમ્યુનિકેશન સેલ છોડવાનો સમય છે. કૃપા કરીને મારા રાજીનામાનો સ્વીકાર કરો."
તેમણે લખ્યું, હું દરેકનો આભાર માનું છું અને ડૉક્ટર શશિ થરૂરનો પણ આભાર માનું છું, જેમણે મારા કાર્યકાળ દરમિયાન પક્ષના અસંખ્ય કાર્યકરો સાથે મને ટેકો અને માર્ગદર્શન આપ્યું.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
રાજ્યમાં વ્યાજખોરો સામે 847 એફઆઈઆર નોંધાઈ, 27 પાસાના દરખાસ્ત કરવામાં આવી – Gujarat Post | 2023-02-03 11:24:14
MLC ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં ભાજપને ફટકો, UPમાં 4 સીટ પર લહેરાયો ભગવો – Gujarat Post | 2023-02-03 11:17:08
દૂધના ભાવમાં તોતિંગ વધારો, અમૂલ દૂધમાં આજથી જ એક લિટરે ત્રણ રૂપિયા ચૂકવવા પડશે | 2023-02-03 09:47:08
ED નો દાવો દિલ્હી સરકારે ગોવાની ચૂંટણીમાં દારૂ કૌભાંડના પૈસા વાપર્યા, અરવિંદ કેજરીવાલે કહ્યું બધા કેસ નકલી છે | 2023-02-02 18:56:05
IND vs AUS: પીએમ નરેન્દ્ર મોદી મેચ જોવા માટે આવશે અમદાવાદ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને પણ આપ્યું આમંત્રણ | 2023-02-02 18:37:17
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બાયડ તાલુકામાંથી સાઠંબાને અલગ કરવા CM ને લખ્યો પત્ર – Gujarat Post | 2023-02-02 18:10:57
આજનું બજેટ દરેક વર્ગનું સપનું પૂરું કરશે, કરોડો વિશ્વકર્મા આ દેશના બિલ્ડર છેઃ પીએમ મોદી | 2023-02-01 15:09:17
RBI નું અદાણી ગ્રુપ સામે કડક વલણ, બેંકો પાસેથી રોકાણની માંગી વિગતો | 2023-02-02 15:34:48
રોકાણકારોના હિતો સર્વોપરી છે, બાકીનું બધું બાજુમાં, ગૌતમ અદાણીએ FPO પાછો ખેંચ્યા બાદ આપી પ્રતિક્રિયા | 2023-02-02 09:42:27