કેન્ટોન્મેન્ટ બોર્ડ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2021 હેઠળ ખાસ સર્વે હાથ ધરાયો હતો
અમદાવાદઃ લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB office)ઓફિસને સ્વચ્છ સરકારી કચેરી તરીકે પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. તાજેતરમાં અમદાવાદ કેન્ટોન્મેન્ટ બોર્ડ (Ahmedabad cantonment board)દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ-2021 હેઠળ ખાસ સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં સ્વચ્છતા સર્વેક્ષણ હેઠળના વિવિધ પાસાઓને તપાસ્યા બાદ સ્વચ્છ કચેરી તરીકે નવાજવામાં આવી હતી. અમદાવાદ કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં આવેલી તમામ કચેરીઓની સ્વચ્છતા ચકાસણી માટે અમદાવાદ છાવણી પરિષદ દ્વારા લેફન્ટન્ટ કર્નલની અધ્યક્ષતા હેઠળ ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી.
અગાઉ કોઇપણ નોટીસ આપ્યાં વિના પેનલ દ્વારા અવારનવાર મુલાકાત લઇને તમામ સરકારી કચેરીઓનું આંકલન કરીને માર્કસ આપવામાં આવ્યાં હતા. જેમાં 100 માર્કસમાંથી એસીબીની ઓફિસને 95 માર્કસ મળ્યાં હતા.આ સર્વેમાં કોવિડ-19 (covid-19)ની સાવચેતીના પગલા, ઓફિસની અંદરની સાફ સફાઇ, શૌચાલય ની ઉપલબ્ધતા, કચરા એકત્રીકરણની કામગીરી, તેમજ અન્ય પાસાઓને તપાસવામાં આવ્યાં હતા.આ સર્વેક્ષણમાં 20 કચેરીઓનો સમાવેશ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે એસીબીની નવી ઓફિસની બિલ્ડીંગમાં હેરીટેજ સાથે આધુનિકતાનો પણ સમાવેશ કરાયો છે. જેના કારણે આ બિલ્ડીંગ સૌથી અલગ બિલ્ડીંગ બની છે. રાજ્યની અન્ય સરકારી કચેરીઓ પણ એસીબી ઓફિસની જેમ સ્વચ્છતાની કામગીરી કરે તે પણ જરૂરી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29