ભાવનગરઃ ફરીયાદીએ ભાવનગર જીલ્લાના અલગ અલગ તાલુકામાં આવેલી સરકારી શાળાઓની બિલ્ડીંગમાં ફાયર સેક્ટીને લગતા સાધનો ઇન્સ્ટોલમેન્ટ કરવા અંગેનો પેટા કોન્ટ્રાક્ટ રાખીને 79 જેટલી સરકારી શાળાઓમાં ફાયર સેફટીના લગતા સાધનોનું ઇન્સ્ટોલમેન્ટનું કામ પૂર્ણ કરી ડેપ્યુટી રીઝનલ ફાયર ઓફીસર પાસેથી ફાયર સેક્ટી પ્લાન એપ્રુવલ તથા ફાયર સેક્ટી સર્ટીફીકેટ એપ્રુવલ મેળવવા અરજીઓ કરી હતી.
જે મંજૂર થયેલી અરજીઓ તથા મંજૂર થવા પર બાકી અરજીઓના વ્યવહાર પેટે આરોપી મહેશ અમૃતભાઇ પટેલ, હોદ્દો- ડેપ્યુટી રીઝનલ ફાયર ઓફિસરે રૂ. 5,00,000 માંગણી કરી હતી. જે પૈકી અગાઉ આરોપી પ્રકાશ ગીરીશભાઇ ચૌહાણ (પ્રજાજન) રૂ.50,000 લઇ લીધા હતા અને બાકીના રૂપિયા રૂ.4,50,000 આરોપી પ્રકાશ ગીરીશભાઇ ચૌહાણને આપી દેવા જણાવ્યું હતું. ફરીયાદી પાસે રૂ. 2,00,000 ની સગવડ થયેલ હોવાથી લાંચના રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો.
ફરીયાદી આ લાંચનાં નાણાં આપવા માંગતા ન હોવાથી ફરીયાદ આપી હતી. લાંચના છટકામાં આરોપી ખાનગી વ્યક્તિ પ્રકાશ ગીરીશભાઇ ચૌહાણ રૂ. 2,00,000 સર ટી હોસ્પિટલના ગેટ નંબર - 2 પાસે સ્વીકારતા ઝડપાઇ ગયા હતા. આરોપી મહેશકુમાર અમૃતભાઇ પટેલ તેઓની કચેરી ખાતેથી હાજર મળી આવતા બંન્ને આરોપીઓની પકડી લીધા હતા.
ટ્રેપીંગ અધિકારી : આર.એન.વિરાણી, પોલીસ ઇન્સ્પેકટર, આણંદ એ.સી.બી. પો.સ્ટે
સુપરવિઝન અધિકારી : એમ.એચ.પુવાર, મદદનીશ નિયામક, અમદાવાદ એકમ
ઇન્ચાર્જ અધિકારી : હરેશ મેવાડા, નાયબ નિયામક, એ.સી.બી. અમદાવાદ.
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
અમદાવાદમાં રૂ. 226 કરોડના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ, ડ્રગ્સ અને ટેરર ફંડિંગ સાથે જોડાયેલા છે તાર | 2026-05-20 08:52:41
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52
ખંભાળિયા- દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ, પિતા અને પુત્રી જીવતા સળગી ગયા | 2026-05-19 14:12:19
વડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દોડધામ: પાર્કિંગમાં બાઇકની હેડલાઇટ પાછળ ઘૂસી ગયો કોબ્રા | 2026-05-17 11:42:16
કલોલમાં કાળજું કંપાવનારી દુર્ઘટના: ETP પ્લાન્ટની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 શ્રમિકોના ઝેરી ગેસથી મોત | 2026-05-15 18:05:51
મનાલી પાસે ભાવનગરનો પરિવાર વિખેરાયો, કાર ખીણમાં પડતા 5 નાં મોત | 2026-05-11 10:19:26