(આપમાંથી ભાજપમાં જોડાયેલા મહિલા નેતા રંજનબેન શિહોરા)
સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ બે દિવસનો ગુજરાત પ્રવાસ પૂર્ણ કરી દિલ્હી પરત ફર્યાં છે. શનિવારે તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટી સુરતમાં 12માંથી 7 વિધાનસભા સીટ જીતશે. જે બાદ ભાજપ સફાળું જાગ્યું હોય તેમ તોડ જોડની રાજનીતિ શરૂ કરી છે. આમ આદમી પાર્ટીના મહિલા નેતા અને કામરેજના નવાગામ -2 સીટ પરથી ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડનાર ઉમેદવાર ભાજપમાં જોડાયા ગયા છે.
આમ આદમી પાર્ટીના મહિલા નેતા રંજન બેન શિહોરા ભાજપમાં જોડાઇ ગયા છે. ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા તેમજ કામરેજના ધારાસભ્ય વી ડી ઝાલાવાડિયાના હસ્તે ખેસ ધારણ કર્યો છે. કામરેજ વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું મજબૂત સંગઠન છે. વિધાનસભાની ચુંટણીને લઈને ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીને સતત તોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
કોંગ્રેસના નેતા પણ જશે ભાજપમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં સુરત જિલ્લામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગશે. સેવણી સેવા સહકારી મંડળીના પ્રમુખ તેમજ કામરેજ તાલુકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા કિશન પટેલ આજે ભાજપમાં જોડાશે. મંત્રી મુકેશ પટેલના હસ્તે ખેસ પહેરીને તેઓ ભાજપમાં પ્રવેશ કરશે. કિશન પટેલ છેલ્લા 12 વર્ષથી કોંગ્રેસમાં હતા.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
સુરતમાં 11 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ અને બળાત્કાર બાદ હત્યા, બંને આરોપીઓની પોલીસે કરી ધરપકડ | 2024-03-27 09:05:55
રૂ. 60 હજાર આપો અને માર્કશીટ લઇ જાવ ! ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડ ગુજરાતથી હરિયાણા સુધી ફેલાયેલું છે | 2024-03-23 09:05:34
મેં વિશ્વાસ કર્યો એ મારી સૌથી મોટી ભૂલ હતી, સુરતમાં મહિલા કોન્સ્ટેબલની સ્યૂસાઇટ નોટ આવી સામે | 2024-03-19 20:35:43
નકલી કંપની... મહિલાઓની IPL મેચ પર સટ્ટો રમાડવામાં આવતો હતો, સુરત પોલીસે 10 લોકોની કરી ધરપકડ | 2024-03-13 08:07:41