સુરતઃ ઉત્તરાયણને હજુ ઘણો સમય બાકી છે તે પહેલા જ રાજ્યમાં દોરીથી ગળું કપાવાના બનાવ શરૂ થઇ ગયા છે. મજુરાગેટ બ્રિજ પર 45 વર્ષીય યુવકનું પતંગની દોરીથી ગળું કપાઈ ગયું છે. તે લોહીલુહાણ હાલતમાં બ્રિજ પર જ પડી જતા રાહદારીઓએ તાત્કાલિક તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલ ભક્તિધામ સોસાયટીમાં રહેતા પશુપતિસિંહ (ઉ.વર્ષ.45) જેઓ મજૂરાગેટ બ્રિજ પરથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે અચાનક પતંગની ઘાતક દોરી તેમના ગળા પર વાગતા ગંભીર ઈજા થવા પામી હતી. દોરી વાગતાં વાહન ચાલક પશુપતિસિંહ લોહીલુહાણ હાલતમાં બ્રિજ પર જ પડી ગયા હતા.
બ્રિજ પરથી પસાર થતા અન્ય રાહદારીઓએ તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યાં હતા. યુવકની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે. ઉત્તરાયણ પહેલા જ વાહન ચાલકોમાં પતંગની દોરીને લઈ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયોને ફોન પર કહ્યું કે આ હુમલો કોઈપણ રીતે વાજબી નથી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI-PSI સહિત 4 પોલીસકર્મી સસ્પેન્ડ; સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓનો ગંજીપો ચીપાયો | 2026-06-12 18:19:56
અમદાવાદ: પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 લોકોનાં મોત અંગે AAIB ના અંતિમ રિપોર્ટની હજુ પણ રાહ જોવાઈ રહી છે | 2026-06-12 14:34:46
સુરતમાં એક કારમાંથી યુવકની લાશ મળી, પાંચ દિવસથી ગુમ હતો આ વ્યક્તિ | 2026-06-12 09:27:40
સુરતનું ભૂતિયા ડિમોલિશન પ્રકરણ: કમિશનર મીડિયાથી ભાગ્યા, માર્શલોની ઝપાઝપી | 2026-06-11 17:52:48
સુરતના ભૂતિયા ડિમોલિશનમાં થયો મોટો ધડાકો, જાણો નવી વિગતો | 2026-06-10 18:09:51
ગુજરાતમાં આ શું ચાલી રહ્યું છે ? સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 100 ગરીબોના ઘર તોડી જનાર મિસ્ટર ઈન્ડિયા કોણ ? | 2026-06-06 17:53:03
દક્ષિણ ગુજરાતને રૂ.18,778 કરોડના વિકાસકાર્યોની ભેટ: પીએમ મોદીએ સુરતથી આપ્યો પ્રકૃતિ સાથે પ્રગતિનો મંત્ર | 2026-06-05 17:54:53