નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરીને દિવાળી પહેલા જ ગિફ્ટ આપી દીધી છે. ગત વર્ષે માર્ચમાં સરકારે મોંઘવારી ભથ્થું વધાર્યું હતું, જે 1 જાન્યુઆરી 2022થી લાગુ થયું હતું. માર્ચમાં સરકારે DAમાં 3 ટકાનો વધારો કર્યો હતો.જેને કારણે ભથ્થું 31 ટકાથી વધીને 34 ટકા થયું હતું. હવે 4 ટકા મોંઘવારી ભથ્થું વધારાતા 38 ટકા થઈ ગયું છે. સરકારે મોંઘવારી ભથ્થું વધારતા 50 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શન ધારકોને સીધો ફાયદો થશે.
મોંઘવારી ભથ્થું કર્મચારીઓની બેઝિક સેલેરીનો એક ચોક્કસ ભાગ હોય છે. મોંઘવારીની અસર ઓછી કરવા માટે સરકાર તેમના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપે છે. નિવૃત્ત કર્મચારીઓને પણ તેનો લાભ મળે છે. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય લેવાયો છે.
ડીએમાં તાજેતરના વધારાથી આશરે 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને લગભગ 68.62 લાખ પેન્શનરોને ફાયદો થશે, કેન્દ્ર સરકાર દર વર્ષે મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
પાકિસ્તાનમાં X પર પ્રતિબંધનો કેસ, હાઈકોર્ટે સરકારને એક સપ્તાહમાં નિર્ણય પાછો ખેંચવા આપ્યો આદેશ | 2024-04-17 18:20:40
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર ટ્રેલર પાછળ ઘુસી જતાં 10 લોકોનાં મોત- Gujarat Post | 2024-04-17 16:08:22
અદ્ભભૂત ક્ષણ....રામલલ્લાનું સૂર્ય તિલક, અનોખી છાયા જોઈને રામભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા | 2024-04-17 14:21:00
પદ્મિની બાએ સંતો-સમાજના આગેવાનોની સમજાવટ બાદ કર્યા પારણા, ભાજપના નેતાઓએ છેતરપિંડી કર્યાના આક્ષેપ | 2024-04-17 09:40:50
ઇઝરાયેલે બદલો લઇ લીધો...દક્ષિણ લેબનોનમાં હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર સહિત ત્રણને ઠાર કર્યાં | 2024-04-17 09:35:07
Fact Check: ફિલ્મ સ્ટાર આમિર ખાને કોંગ્રેસનો પ્રચાર નથી કર્યો, આ વીડિયો ફેક છે- Gujarat Post | 2024-04-17 09:48:13
અંદાજે 500 વર્ષો બાદ અયોધ્યાના રામ મંદિરમાં રામનવમીની ઉજવણી, રામલલ્લાનો થશે સૂર્ય અભિષેક | 2024-04-17 08:59:29
Fact Check: AAP નેતા આતિશીનો જયશ્રી રામનો નારો લગાવીને માફી માંગવાનો વાયરલ વીડિયો ફેક છે- Gujarat Post | 2024-04-17 06:51:39
છત્તીસગઢ: મતદાન પહેલા કાંકેરમાં મોટું એન્કાઉન્ટર, નક્સલવાદી કમાન્ડર ઠાર, અત્યાર સુધીમાં 18 મૃતદેહો મળી આવ્યાં | 2024-04-16 18:08:57