દ્વારકાઃ બપોરે ગોમતી નદીમાં ન્હાવા પડેલા 7 પ્રવાસીઓ ડૂબ્યાં હતા, ડૂબેલા 7 લોકોમાંથી એક યુવતીનું મોત થયું છે, જેમાં 4 યુવકો અને 3 યુવતીઓ ન્હાવા પડ્યાં હતા. જ્યારે 6 લોકોનું રેસ્કયું કરીને સારવાર માટે ખસેડાયા છે. મૃતક યુવતીની ઓળખ ભાગ્યેશ્વરી તરીકે થઇ છે, જેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે.
ગોમતી નદીમાં ન્હાવા પડેલા 7 પ્રવાસીઓ ડૂબ્યાં હતા, જ્યારે આ ઘટના બની ત્યારે એક ઉંટની સવારી કરાવાવાળા વ્યક્તિએ ઉંટને પાણીમાં ઉતારીને ડૂબતા લોકોને બચાવ્યાં હતા. તમામ લોકો જામનગરના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.
ફાયર વિભાગની ટીમ દ્વારા અન્ય લોકોનું રેસક્યૂ કરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને તંત્ર દોડતું થયું છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Big News: અંદાજે 50 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપાયું, અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ | 2026-05-18 20:15:59
ACB ટ્રેપઃ 53 વર્ષની ઉંમરે રૂ. 5 લાખની લાંચ માંગી અને આટલા રૂપિયા લેતા ઝડપાયા ગાંધીનગરના સરકારી બાબુ | 2026-05-18 19:28:49
અમદાવાદ- ગોધરા હાઇવે પરથી રૂ. 86 લાખના તરતા સોના સાથે બે શખ્સો ઝડપાયા | 2026-05-18 17:49:20
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
જામનગરમાં સોશિયલ મીડિયા પર પ્રેમજાળ પાથરી બ્લેકમેઇલ કરતી હનીટ્રેપ ગેંગના 4 સાગરીતો દમણથી ઝડપાયા | 2026-05-18 17:26:14
દાહોદમાં કારમાંથી 2.56 કરોડ રૂપિયા રોકડા મળ્યાં, આવકવેરા વિભાગ તપાસ કરશે | 2026-05-18 09:16:07
કલાકોમાં જ કરોડો રૂપિયાની ચાંદી જપ્ત, પહેલા રાજકોટમાંથી 280 કિલો અને પછી અમદાવાદમાંથી 100 કિલો ચાંદી પકડાઇ | 2026-05-17 19:46:26
જાણો, સોમનાથ અમૃત મહોત્સવમાં PM મોદીએ શું કહ્યું ? | 2026-05-11 15:08:04
સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ, પીએમ મોદી અમૃત મહોત્સવમાં ભાગ લેશે | 2026-05-10 09:03:45
ગુજરાતમાં કુદરતી આફત: ગીર પંથકમાં મિની વાવાઝોડું અને માવઠું, કેરી સહિતના તૈયાર પાકો પર જોખમ | 2026-05-06 17:09:36
દ્વારકાથી સોમનાથ જતી બસ પલટી જતા 2 શ્રદ્ધાળુઓનાં મોત, નીલગાયને કારણે થયો અકસ્માત | 2026-05-02 17:54:45