મોસ્કોઃ રશિયામાં શનિવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રશિયાના કામચટકા દ્વીપકલ્પના પૂર્વ કિનારા પાસે 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ આ વિસ્તારમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી.
જર્મન ભૂવિજ્ઞાન સંશોધન કેન્દ્રએ ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ જણાવ્યું હતું. જ્યારે અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણએ તેની તીવ્રતા 7.4 અને કેન્દ્ર 39.5 કિલોમીટરની ઊંડાઈએ જણાવ્યું હતું. જાપાન હવામાન વિજ્ઞાન એજન્સીના જણાવ્યાં પ્રમાણે, કામચટકાના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત જાપાને કોઈ સુનામી ચેતવણી જારી કરી નથી. પ્રશાંત સુનામી ચેતવણી કેન્દ્રએ ચેતવણી આપી છે કે ભૂકંપથી સુનામી આવી શકે છે. હજી સુધી કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના કોઈ સમાચાર નથી.
ઉલ્લેખનીય છે જુલાઈમાં જ્યાં 8.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો ત્યાં જ આ ભૂકંપ આવ્યો હતો.
#BREAKING: Massive 7.7 magnitude earthquake hits off Russia’s coast.#Russia #Earthquake #RussiaCoast #RussiaQuake pic.twitter.com/663ZVbs7je
— upuknews (@upuknews1) September 13, 2025
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
IAS મહિલા અધિકારીના ફાર્મહાઉસમાં જુગાર રમતા 18 લોકોની ધરપકડ, અનેક પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ | 2026-03-12 09:52:09
ઓમાન બંદર પર ઈરાની ડ્રોન દ્વારા તેલ સંગ્રહ ટાંકી પર હુમલો, આગ ભભૂકી | 2026-03-12 09:33:17
તાલાલામાં પોલીસ ચોકી પાસે પરિવાર પર હુમલો, 7 લોકો ઘાતક હથિયારોથી તૂટી પડ્યાં | 2026-03-11 20:10:40
ગુજરાતમાં આ મહિનાના અંતમાં UCC બિલ આવવાની શક્યતા, ઇટાલિયા અને સંઘવી વચ્ચે વિધાનસભામાં જામ્યું શબ્દયુદ્ધ | 2026-03-11 20:06:04
લોકસભામાં સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ: અમિત શાહે વિપક્ષ અને રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન | 2026-03-11 20:01:23
હોર્મુઝની ખાડીમાં થાઈ કાર્ગો શિપ પર હુમલો: ગુજરાત આવી રહેલા જહાજમાં લાગી આગ | 2026-03-11 19:55:34
ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ઈરાન પર નવા હુમલાને લઈને આપી મોટી ચેતવણી | 2026-03-10 18:32:53
આયાતુલ્લાહ અલી ખામેનેઇના મોત પછી પુત્ર મોજતબા ઈરાનના સર્વોચ્ચ નેતા બન્યાં, ટ્રમ્પે કહ્યું હતું સ્વીકાર્ય નથી | 2026-03-09 08:08:07
ઈરાને ઈઝરાયેલ પર છોડી સોલિડ ફ્યુઅલ મિસાઈલ, જાણો શું છે તેની ખાસિયત | 2026-03-08 13:36:17
સુરત મનપાની સામાન્ય સભામાં ભાજપ-આપના કોર્પોરેટર વચ્ચે હાથાપાઇ થઇ | 2026-03-10 18:59:30
દેશમાં નહીં સર્જાય ઘરેલું રાંધણ ગેસની અછત, કેન્દ્રની સૂચના બાદ રિફાઇનરીઓએ LPG ઉત્પાદન વધાર્યું | 2026-03-10 18:44:24