(તસવીર સૌજન્યઃ એએનઆઈ)
પીએમ મોદી સાથે અંબાણી, બિરલા રહ્યાં હાજર
મોદીએ 5જી લોન્ચ કરતા પહેલા લીધો ડેમો
અમદાવાદના થલતેજમાં 5જી નું ટેસ્ટિંગ
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC 2022) માં 5G સેવા શરૂ કરાવી છે.આ કાર્યક્રમ 4 ઓક્ટોબર સુધી ચાલશે. IMC સૌપ્રથમ 2017 માં શરૂ કરવામાં આવ્યો હતો. છેલ્લા બે વર્ષથી IMC નું વર્ચ્યૂઅલ આયોજન કરવામાં આવતુ હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2022ના સ્થળે 5G સેવાને લોન્ચ કરતાં પહેલા કામગીરીનો ડેમો લીધો હતો. આ વખતે ત્રણ મોટી ટેલિકોમ કંપનીઓ Airtel, Jio અને Viના અધિકારીઓ પણ સાથે રહ્યાં હતા. 5G ટેક્નોલોજી સીમલેસ કવરેજ, ઝડપી ઇન્ટરનેટ જેવી સુવિધાઓને સક્ષમ કરશે. તેનાથી સ્પેક્ટ્રમ કાર્યક્ષમતા અને નેટવર્ક કાર્યક્ષમતામાં સુધારો થશે.
ભારત પર 5Gની કુલ આર્થિક અસર 2035 સુધીમાં US$ 450 બિલિયન સુધી રહેવાનો અંદાજ છે. 4G ની સરખામણીમાં 5G નેટવર્ક અનેક ગણું ઝડપી હશે. દેશમાં આ એક નવી ક્રાંતિ છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
પાકિસ્તાનમાં X પર પ્રતિબંધનો કેસ, હાઈકોર્ટે સરકારને એક સપ્તાહમાં નિર્ણય પાછો ખેંચવા આપ્યો આદેશ | 2024-04-17 18:20:40
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર ટ્રેલર પાછળ ઘુસી જતાં 10 લોકોનાં મોત- Gujarat Post | 2024-04-17 16:08:22
અદ્ભભૂત ક્ષણ....રામલલ્લાનું સૂર્ય તિલક, અનોખી છાયા જોઈને રામભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા | 2024-04-17 14:21:00
પદ્મિની બાએ સંતો-સમાજના આગેવાનોની સમજાવટ બાદ કર્યા પારણા, ભાજપના નેતાઓએ છેતરપિંડી કર્યાના આક્ષેપ | 2024-04-17 09:40:50
ઇઝરાયેલે બદલો લઇ લીધો...દક્ષિણ લેબનોનમાં હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર સહિત ત્રણને ઠાર કર્યાં | 2024-04-17 09:35:07
Fact Check: ફિલ્મ સ્ટાર આમિર ખાને કોંગ્રેસનો પ્રચાર નથી કર્યો, આ વીડિયો ફેક છે- Gujarat Post | 2024-04-17 09:48:13
અંદાજે 500 વર્ષો બાદ અયોધ્યાના રામ મંદિરમાં રામનવમીની ઉજવણી, રામલલ્લાનો થશે સૂર્ય અભિષેક | 2024-04-17 08:59:29
Fact Check: AAP નેતા આતિશીનો જયશ્રી રામનો નારો લગાવીને માફી માંગવાનો વાયરલ વીડિયો ફેક છે- Gujarat Post | 2024-04-17 06:51:39
છત્તીસગઢ: મતદાન પહેલા કાંકેરમાં મોટું એન્કાઉન્ટર, નક્સલવાદી કમાન્ડર ઠાર, અત્યાર સુધીમાં 18 મૃતદેહો મળી આવ્યાં | 2024-04-16 18:08:57