(demo photo)
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ સહિત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. વિધાનસભા ચૂંટણીઓના પરિણામોમાં કોંગ્રેસ પક્ષમાં એક ખાસ ટ્રેન્ડ જોવા મળ્યો છે. પક્ષના વિજયી ઉમેદવારોમાં મુસ્લિમ નેતાઓનો હિસ્સો નોંધપાત્ર રહ્યો છે, ખાસ કરીને આસામ અને કેરળ જેવા રાજ્યોમાં મુસ્લિમ ઉમેદવારોનો જીતનો દર અંદાજે 80 ટકા રહ્યો છે.
આસામ: અહીં કોંગ્રેસને મળેલી કુલ 19 બેઠકોમાંથી 18 પર મુસ્લિમ ઉમેદવારો જીત્યા છે. પક્ષે 20 મુસ્લિમ ઉમેદવારો ઉતાર્યા હતા, જેમાંથી માત્ર એક બિન-મુસ્લિમ ઉમેદવાર જીતી શક્યો છે.
કેરળ: 140 બેઠકોની વિધાનસભામાં 35 મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાયા છે, જેમાંથી 30 ધારાસભ્યો કોંગ્રેસના નેતૃત્વ હેઠળના UDF ગઠબંધનના છે.
પશ્ચિમ બંગાળ: કોંગ્રેસને ફાળે માત્ર 2 બેઠકો આવી છે અને આ બંને બેઠકો પર મુસ્લિમ ઉમેદવારો વિજયી થયા છે.
તમિલનાડુ: અહીં કોંગ્રેસના 2 મુસ્લિમ ઉમેદવારોમાંથી એક જીતવામાં સફળ રહ્યો છે.
પશ્ચિમ બંગાળ: ભાજપે 206 બેઠકો સાથે બે તૃતીયાંશ બહુમતી મેળવીને 15 વર્ષ જૂની TMC સરકારને સત્તા પરથી હટાવી દીધી છે. અહીંયા પણ મુસ્લિમ ઉમેદવારો નોંધપાત્ર રીતે જીત્યા છે.
સમગ્ર ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવારોનો પ્રભાવ કોંગ્રેસના વિજયમાં નિર્ણાયક સાબિત થયો હોય તેવું આંકડાઓ પરથી સ્પષ્ટ જણાય છે.
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
આત્મહત્યા કરનાર વિદ્યાર્થીના અંતિમ શબ્દો, હવે નથી આપવી NEET ની પરીક્ષા, રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર | 2026-05-15 18:34:00
ભાજપમાં પદાધિકારીઓની નિમણૂંક લટકી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોના અનેક દિવસો થયા છંતા પદો ખાલી | 2026-05-14 17:07:39
પ્રતિક યાદવનું કંઈ રીતે થયું મોત ? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો | 2026-05-13 17:39:00
NEET પેપર લીક: મનીષાએ પુરાવા સળગાવ્યાં હતા, CBI કસ્ટડીમાં મોટો ખુલાસો | 2026-05-17 11:14:59
NEET- UG 2026 પેપર લીક: દિલ્હીથી મહિલા પ્રોફેસરની ધરપકડ, પેપર તૈયાર કરવામાં સામેલ હતા | 2026-05-16 17:22:37
સુપ્રીમનો મોટો નિર્ણય: સોમવાર અને શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી થશે, કાર-પૂલિંગ અને WFH લાગુ | 2026-05-15 18:20:01
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52