મેક્સિકોઃ અમેરિકામાં ફરી એકવાર ફાયરિંગની ઘટના બની છે. ન્યૂ મેક્સિકોના ફાર્મિંગ્ટનમાં થયેલા ગોળીબારમાં ત્રણ લોકોનાં મોત થયા છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે. પોલીસે સોમવારે ફેસબુક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે અથડામણ દરમિયાન શંકાસ્પદ બંદૂકધારી સ્થળ પર જ માર્યો ગયો હતો.
પોલીસે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું કે એન્કાઉન્ટરમાં બે પોલીસ અધિકારીઓને પણ ગોળી વાગી છે, જેમાં એક સ્થાનિક પોલીસ અધિકારી અને ન્યૂ મેક્સિકો રાજ્યના પોલીસ અધિકારીનો સમાવેશ થાય છે. બંનેને સાન જુઆન પ્રાદેશિક તબીબી કેન્દ્રમાં લઈ જવામાં આવ્યાં હતા, જ્યાં બંનેની હાલત સ્થિર છે. પોલીસે જણાવ્યું કે બ્રુકસાઇડ પાર્ક વિસ્તારમાં સવારે 11 વાગ્યા પછી ફાયરિંગનો ફોન આવ્યો હતો. જે બાદ સાવચેતીના પગલારૂપે શહેરની તમામ શાળાઓને બંધ કરી દેવામાં આવી હતી.
US: 3 killed, 2 officers wounded in New Mexico shooting
— ANI Digital (@ani_digital) May 15, 2023
Read @ANI Story | https://t.co/JTZQB8ASiY#Mexico #MichelleLujanGrisham #civilianShootout pic.twitter.com/HMwIsRFcfV
સાન જુઆન કાઉન્ટી શેરિફ ઓફિસના અધિકારી મેગન મિશેલે જણાવ્યું કે આ ઘટના તપાસ હેઠળ છે. મિશેલે કહ્યું કે તેની પાસે હજુ વધુ વિગતો નથી.
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44