દ્વારકાઃ ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામમા એક શ્રમિક પરિવારના 3 માસૂમ બાળકો તળાવમાં ડૂબી જતા શોકનો માહોલ છવાઈ ગયો છે. ગામના ખારાવાળી વિસ્તારમાં આવેલા તળાવ પાસે રમતા રમતા બાળકો અચાનક પાણીમાં ખાબક્યાં હતા. તેમના માતા-પિતા ખેતરમાં કામ કરી હતા, તે સમયે જ તેમના ત્રણ સંતાનો નજીકમાં આવેલા તળાવ પાસે પહોંચી ગયા હતા અને અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તેમને જાણ થતા ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા.
આ દુર્ઘટનામાં 7 વર્ષીય બાળકી વૈશાલી અને 4 વર્ષીય બાળક વિકેશનું ઘટના સ્થળ જ મોત થયું છે. જ્યારે દોઢ વર્ષની બાળકીની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હાલ તેની સ્થિતિ નાજુક છે.
ઘટનાની જાણ થતાં જ ગામલોકો તાત્કાલિક તળાવ પાસે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. પરંતુ બે બાળકોને બચાવી શકાયા ન હતા. શ્રમિક પરિવાર એક સાથે બે સંતાનો ગુમાવતા દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
અમદાવાદમાં રૂ. 226 કરોડના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ, ડ્રગ્સ અને ટેરર ફંડિંગ સાથે જોડાયેલા છે તાર | 2026-05-20 08:52:41
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52
ખંભાળિયા- દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ, પિતા અને પુત્રી જીવતા સળગી ગયા | 2026-05-19 14:12:19
કલાકોમાં જ કરોડો રૂપિયાની ચાંદી જપ્ત, પહેલા રાજકોટમાંથી 280 કિલો અને પછી અમદાવાદમાંથી 100 કિલો ચાંદી પકડાઇ | 2026-05-17 19:46:26
જાણો, સોમનાથ અમૃત મહોત્સવમાં PM મોદીએ શું કહ્યું ? | 2026-05-11 15:08:04
સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ, પીએમ મોદી અમૃત મહોત્સવમાં ભાગ લેશે | 2026-05-10 09:03:45