અમદાવાદઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા 2020થી લાદવામાં આવેલા નિયંત્રણો છતાં ભારતમાંથી 2.61 લાખ વિદ્યાર્થીઓ 2020માં વિદેશ ભણવા માટે ગયા હતા. રાજ્યસભામાં વિદેશ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.જે 2019ની સરખામણીમાં 50 ટકાનો ઘટાડો દર્શાવે છે. કોરોનાની શરૂઆત થઈ તે પહેલાના વર્ષે દેશમાંથી 5.88 લાખ વિદ્યાર્થીઓ ભણવા માટે વિદેશ ગયા હતા.
ગુજરાતમાં પણ આવો ટ્રેન્ડ જોવા મળ્યો છે. ગુજરાતમાંથી 2019માં 48,051 વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ ગયા હતા, પરંતુ ગત વર્ષે આ સંખ્યા ઘટીને માત્ર 23,000 થઈ ગઈ હતી. કોરોના દરમિયાન ગુજરાતમાંથી વિદેશ ભણવા જતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં 52 ટકાનો ઘટાડો નોંધાયો છે.
આ પહેલા વર્ષે 15 હજાર વિદ્યાર્થીઓ કેનેડા અને અમેરિકા ઉચ્ચ અભ્યાસ માટે જતા હતા. છેલ્લા થોડા સમયથી ઓસ્ટ્રેલિયા, જર્મની અને યુરોપિયન દેશમાં સ્પેશિયલાઇઝડ કોર્સ કરવા માટે જવાનું ચલણ વધ્યું છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29