અમદાવાદઃ દિવાળીના તહેવારની ઉજવણી વચ્ચે ગુજરાતમાં છેલ્લા 5 દિવસમાં ભયજનક ગુનાહિત આંકડા સામે આવ્યાં છે. રાજ્યમાં આ સમયગાળા દરમિયાન અનેક હત્યાઓના બનાવો નોંધાયા છે, જેમાં કુલ 15 લોકોનાં મોત થયા છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જૂનાગઢ, જામનગર સહિત અન્ય શહેરો અને વિસ્તારોમાં નીચેના કારણોસર ખૂની ખેલ ખેલાયો હતો
તહેવારોની સિઝનમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ નિષ્ફળ રહી હોય તેવું લાગી રહ્યું છે. ગુનેગારોને જાણે પોલીસનો ડર ન હોય તેમ છરી, ચપ્પુ, લાકડી અને દંડા જેવાં હથિયારોથી હત્યાઓ કરી છે.
રાજકોટ શહેરમાં માત્ર 18 કલાકના ગાળામાં જ 4 લોકોની હત્યા થઇ છે. કાળી ચૌદશની રાત્રે ત્રિપલ મર્ડર થયું, અને દિવાળીના દિવસે એક મિત્રએ બીજા મિત્રની હત્યા કરી નાખી હતી અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં કાળી ચૌદશની રાત્રે અનૈતિક સંબંધની શંકાના કારણે એક ખૂની ખેલ રમાયો હતો. પતિએ પોતાની પત્નીને બીજા પુરુષ સાથે જોતાં આવેશમાં આવીને છરી મારીને યુવકની હત્યા કરી નાખી હતી. મૃતકના લગ્ન એક મહિના પછી થવાના હતા. ઉપરાંત ફટાકડા ફોડવાની સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં પણ રાજ્યમાં 2 લોકોની હત્યા કરવામાં આવી હતી.
Big News: અંદાજે 50 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપાયું, અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ | 2026-05-18 20:15:59
ACB ટ્રેપઃ 53 વર્ષની ઉંમરે રૂ. 5 લાખની લાંચ માંગી અને આટલા રૂપિયા લેતા ઝડપાયા ગાંધીનગરના સરકારી બાબુ | 2026-05-18 19:28:49
અમદાવાદ- ગોધરા હાઇવે પરથી રૂ. 86 લાખના તરતા સોના સાથે બે શખ્સો ઝડપાયા | 2026-05-18 17:49:20
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
જામનગરમાં સોશિયલ મીડિયા પર પ્રેમજાળ પાથરી બ્લેકમેઇલ કરતી હનીટ્રેપ ગેંગના 4 સાગરીતો દમણથી ઝડપાયા | 2026-05-18 17:26:14
દાહોદમાં કારમાંથી 2.56 કરોડ રૂપિયા રોકડા મળ્યાં, આવકવેરા વિભાગ તપાસ કરશે | 2026-05-18 09:16:07
વડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દોડધામ: પાર્કિંગમાં બાઇકની હેડલાઇટ પાછળ ઘૂસી ગયો કોબ્રા | 2026-05-17 11:42:16
કલાકોમાં જ કરોડો રૂપિયાની ચાંદી જપ્ત, પહેલા રાજકોટમાંથી 280 કિલો અને પછી અમદાવાદમાંથી 100 કિલો ચાંદી પકડાઇ | 2026-05-17 19:46:26
જાણો, સોમનાથ અમૃત મહોત્સવમાં PM મોદીએ શું કહ્યું ? | 2026-05-11 15:08:04
સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ, પીએમ મોદી અમૃત મહોત્સવમાં ભાગ લેશે | 2026-05-10 09:03:45
ગુજરાતમાં કુદરતી આફત: ગીર પંથકમાં મિની વાવાઝોડું અને માવઠું, કેરી સહિતના તૈયાર પાકો પર જોખમ | 2026-05-06 17:09:36
દ્વારકાથી સોમનાથ જતી બસ પલટી જતા 2 શ્રદ્ધાળુઓનાં મોત, નીલગાયને કારણે થયો અકસ્માત | 2026-05-02 17:54:45