ગાંધીનગરઃ સતત બીજા દિવસે રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો 10 હજાર ઉપર રહ્યો છે આજે છેલ્લા 24 કલાકના જે સરકારી આંકડા આવ્યાં છે તે મુજબ રાજ્યમાં 10,019 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે 2 કોરોનાના દર્દીઓના મોત થઇ ગયા છે.સામે 4831 દર્દીઓ ડિસ્ચાર્જ પણ થયા છે. રાજ્યમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 55,798 પહોંચી ગઇ છે. જેમાંથી 54 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
ગુજરાતમાં આજે સૌથી વધારે અમદાવાદમાં 3090 કોરોનાના કેસ નોંધાયા છે, અમદાવાદ શહેરમાં ખતરો સતત વધી રહ્યો છે, ઉત્તરાયણનો તહેવાર હોવાથી અગાઉથી જ શહેરમાં લોકોની ભીડ જોતા નક્કિ હતુ કે કોરોનાના કેસોનો રાફડો ફાટવાનો છે. ઉપરાંત સુરતમાં 2986 વડોદરામાં 1274, રાજકોટમાં 296 કેસ નોંધાયા છે. મોટા શહેરોમાં કોરોના હડકંપ મચાલી શક છે. જો જનતા પણ જાગૃત નહીં થાય તો આ આંકડો ઝડપથી મોટો થઇ શકે છે.
નોંધનિય છે કે ગુજરાતમાં ગઇકાલે કોરોનાના 11 હજારથી વધુ કેસ આવ્યાં હતા અને આજે 10 હજારથી વધુ કેસ આવતા તંત્રની ચિંતા વધી ગઇ છે. લોકોએ હવે માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ ચોક્કસથી કરવો જોઇએ.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12