Sat,08 August 2026,10:16 pm

અવનીત કૌરના ગ્લેમરસ ફોટો વાયરલ

  • અવનીત કૌરના ગ્લેમરસ ફોટો વાયરલ


ટીવીથી લઈને બોલિવૂડ સુધી પોતાનું નામ બનાવનાર 24 વર્ષીય અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને ઘણીવાર ચાહકો સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળે છે. ફિલ્મ ટીકુ વેડ્સ શેરુથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર એક્ટ્રેસ અવનીત કૌરના સુંદર ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
  • અવનીત કૌરના ગ્લેમરસ ફોટો વાયરલ
  • અવનીત કૌરના ગ્લેમરસ ફોટો વાયરલ