Sat,08 August 2026,10:02 pm

વ્હાઈટ ઓફ શોલ્ડર આઉટફીટમાં નરગીસ ફખરી લાગી રહી છે ગોર્જિયસ

  • વ્હાઈટ ઓફ શોલ્ડર આઉટફીટમાં નરગીસ ફખરી લાગી રહી છે ગોર્જિયસ

રોકસ્ટાર ફેમ એક્ટ્રેસ નરગીસ ફખરીએ હાલમાં જ પોતાના ગ્લેમરસ લૂકના ફોટોશૂટના ફોટો શેર કર્યા છે. આ લુકમાં નરગીસ ફખરી ખૂબ જ સુંદર લાગી રહી છે. રણબીર કપૂર સાથે ફિલ્મ રોકસ્ટારમાં જોવા મળેલી અભિનેત્રી નરગીસ ફખરી તેની ફિલ્મોની સાથે સાથે તેના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. તે વ્હાઈટ ઓફ શોલ્ડર આઉટફીટમાં ગોર્જિયસ લાગી રહી છે.
  • વ્હાઈટ ઓફ શોલ્ડર આઉટફીટમાં નરગીસ ફખરી લાગી રહી છે ગોર્જિયસ
  • વ્હાઈટ ઓફ શોલ્ડર આઉટફીટમાં નરગીસ ફખરી લાગી રહી છે ગોર્જિયસ